________________
મુનિશ્રીપર્મવિજયકૃત
કુમારપાળ-પ્રાસ્તાવિક કાવ્ય.
દુહા એક પહેમ જે ફર ચઢે, તે દુઃખિયો નવિ થાય; દય હેમ જસ હાથમાં, તસવચ કિમિ?ન પૂજાય!
૧-હેમ-લક્ષમી. ૨-હેમચન્દ્રરૂપી હેમ. ૩-કિમ? કેમ?
૪-કુમારપાળ રાજાને એક રાજ્યોમ અને બીજું હેમચન્દ્રરૂપી હેમ હાથમાં હોવાથી તેનું વચન પૂજનીય કેમ ન બને? કારણ કે જેની પાસે એક હેમ-લક્ષ્મીમાત્રજ હેય છે તે તે પણ દુઃખી થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org