SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રીપર્મવિજયકૃત કુમારપાળ-પ્રાસ્તાવિક કાવ્ય. દુહા એક પહેમ જે ફર ચઢે, તે દુઃખિયો નવિ થાય; દય હેમ જસ હાથમાં, તસવચ કિમિ?ન પૂજાય! ૧-હેમ-લક્ષમી. ૨-હેમચન્દ્રરૂપી હેમ. ૩-કિમ? કેમ? ૪-કુમારપાળ રાજાને એક રાજ્યોમ અને બીજું હેમચન્દ્રરૂપી હેમ હાથમાં હોવાથી તેનું વચન પૂજનીય કેમ ન બને? કારણ કે જેની પાસે એક હેમ-લક્ષ્મીમાત્રજ હેય છે તે તે પણ દુઃખી થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy