SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમબી. ૧૭૭ તપગચ્છમણ ભાનુંસમાણ, શ્રીવિજયદેવ શ્રીરાયાજી; તસ પાર્ટી શ્રી વિજયપ્રભસૂરિસરૂ, તેજવન્ત સવાયાછે. ધન ૧૫ તસ માટે પ્રગટયો જગવન્દીત, શ્રીવિજ્યરત્નસુરિરાયા; શ્રીવિજ્યક્ષિમા ! સરિસરરાજ, શીલતણું ગુણ ગાયા, ધન૧૬ માતરનયરે ચોમાસ રહીને, કુસુમશ્રી ગુણ સવાયા; બુ(9)દ્ધિબંધપં શ્રીદેવની સાહ, અક્ષરએસ મેં પાયાજી.ધન-૧૭ દાનપ્રબધગ્રન્થથી જોઈ બીજે ધર્મગુરૂજી; નવનવ ઢાલે એ મેં કીધો, નવલ રાસ સરેછે. ધન ૧૮ કચેપન્નમી ઢાલે નવનવ સ્વાદે, કીધે રાસ રસાલજી, ભણસ્વંગણજે સાંભલ, તે લહર્યો મંગલી કમાળાજી ! ધન. ૧૯ એ શીયલગુણ અમૂલિક જગમાં,જાણું શિવરમણ એ માલાજી; એહવું જાણી શીલવતરખોપું, કરજે થઈ ઉજમાલાજી. ધન ૨૦ શ્રીવિજયદેવસૂરિસરસેવક, શીલાણુવિજય ઉવાયાજી; શ્રીનિત્યવિજયવિરાય પસાથે, ગગવિજર્યું ગુણ ગાયાછે. ધન, ર૧=૨૫૬ इति मुनि-श्रीगंगविजयाविरचिते कुसुमश्रीरास सम्पूर्ण. ૧-ખેડા પાસે. જે ખેડામતરને નામે પણ ઓળખાય છે. ૨–એક તે દાનપ્રબંધથી જોઈને અને બીજું ધર્મગુરૂમુખથી સાંભલીને. ૩-નૂરવાળે, કાવ્યના અંગોપાંગસમેત ૪-મૂળ પ્રતિમાં “ પચાવનમી ઢાલે ” તે પાઠ છે. પરંતુ ઢાલ ચોપનમી હોવાથી તેમ કર્યું છે, પ–ઉપાધ્યાય. - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy