SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ફ્રેમ. અશાકચન્દ્ર તથા રાહિણીરાસ. શ્રીજ્ઞાનવિમલસૂરિ. (મગલાચરણ,) દુહા. સુખકર શ્રીસ ખેશરૂ, પાસણ≠ દયાલ; પ્રણમી પદયુગ તેહના, મનવતિ સુખ રસાલ. પરતા(ચા)પૂરણ પરગડા, મહિમા મહિમ નિવાશ; ધરણાય પદ્માવતી, પૂરા વતિ આશ. પાસ જન્મ્ય જસ સાસને, સાનિધ કરે કરજોડ; અલિય વિધન દૂરે કરે, દુ:ખ દેહગ વિછેડ. કીડીને કુંજર કરે, તે શ્રીસુગુરૂપ્રસાદ; અનિશ તે સંભારતાં, ઉપજે અધિક આલ્હાદ. જિમ અંજન નિર્મલ થકી, વાધે નયણે તેજ; તિમ મતિ દીપે દેખીઈ, સકલ વસ્તુ ગુરૂ હેજ. ગુણર્માણુ રહિણી રાણુા, ચલ ભુમિકાસમાંન; રાહિણી નામે જે થઇ, તાસ પ્રબંધ કહું આંત સુણતાં શ્રવણે સુખ હોઇ, ભણતાં નાવે શાક; આયત હિતને કારણે, સદાકાલ ત્રિડું લેક ધર્મ ધર્મ ભાવૈં સહુ, પણ પરમાર્થ ધર્મ; આત્મ ભાવિ આચરણ કરે, દૂર કરઇ સૂવિ કર્મ. Jain Education International For Private & Personal Use Only ૧ ૫ ૬ www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy