________________
૧૮૦
અશક-હિણું. હાલ ત્રિભુવનતારણ તીરથ પાસચિંતામણિ, એ દેશી. ૬
બીપ અનોપમ દ્વીપ સુહામણોરે, દી. દીપ સવિ દીપામાં મધ્ય વૃતલક્ષ જેણે રે; 9. તે માંહે વલી ક્ષેત્ર ભારત જે જાણીઈ રે, કે. ભ. મધ્ય અ વૈતાઢય અદ્ધ તિણે આણી ઈરેકે. અ. ૧ નદી ગંગા ને સિંધુ પ્રવાહે વિહચિયરિકે, પ્ર. કીધા જ ખંડિ તેણિ ચક્રીજય શુચિયરિકે; ચ. દેશ સહસ બત્રિસ ! કહ્યા છેિ જેહમાંરેકે, ક. મધ્ય ખંડ કા આર્ય, અનાર્ય પંચ તેહમારે કે, અ. ૨
સાઢા પચવીસ દેશ, આર્ય અતિ નિર્મલાકે, આ. જિન, ચક્ર, હરિ, સાધુ જીહાં, ધર્મતણી કલાકૅ . મગધ દેશશિણગાર, માંહિ પુરી રાજગૃહીર, પુ. એક દિન સહમસ્વામિ, પધાર્યા ગહગહીરે કે. ૫. ૩ વનપાલકે અતિ હર્ષિત, દીધ વધામણરે કે; દી. સુધાસમાણિ વાણિ, સુણે સઉવિ સીર ધરીને કે, સ.
(સુધર્મદેશના) પ્રથમ શ્વાર પરમાર કે ધર્મતણા કહ્યારે કં; છે.
મનુષ્યપણું, શ્રુતિ, શ્રદ્ધા, ફરસન ચલદ્યારે કે. ફર. ૪ ૧૨. વર્તુળાકારે પ્રસિદ્ધ જબુદ્વીપમાં દક્ષિણ સમુદ્રની વચાળે, ૧૯ કલાને યોજન એવા પર૬ યોજન અને ૬ કળાને ૩ર૦૦૦ દેશથી પરિપૂર્ણ મધ્યમાં વૈતાઢયગિરિ અને ગંગા સિધુ નદીથી ૨ સિધુ ૨ મધ્ય અને ૨ ગંગાખંડ મલી છ ખંડેથી વહેચાયેલું ભરતક્ષેત્ર છે. તેમાં દક્ષિણ ભાગના ૩ ખડેમાંને મધ્ય ખંડજ આર્ય, અને બાકીનાં ૫ અનાર્ય કહેવાય છે.
૩–એ મધ્યખંડમાં મગધાદિક ૨૫ અને બા કેકયમલી ૨૫ દેશોજ આથી વસેલા છે. તે મગધમાં શિણગારભૂત રાજગૃહીમાં એક દિવસે સુધર્માસ્વામી પધાર્યા. કે જે સુધર્માસ્વામી, મહાવીરના મુખ્ય પટાધર હતા.
૧-ધર્મનું સાંભલવું. -તત્વજ્ઞાનપર શ્રદ્ધા. ૩-સાંભળ્યા અને શ્રદ્ધાન કર્યા પ્રમાણે વર્તન, ૪-ચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org