SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (સુધમાં દેશના.) - ૧૮૧ તે પામી ને હરે દુર્લભધિયારે કે; દુ. લેખે ન તસ અવતાર ગણે તિગતધિયારે કે. ગ. ૫ દાન, શીલ, તપ, ભાવ, પ્રકાર એ ધર્મનારે કે; પ્ર. અભયદાન, જ્ઞાનદાન, વિવિધ ધર્મનારે કે. વિ. ૬ ત્રિવિધદાન, વલી શીલ ત્રિવિધ ઈમ દાબઉ કે ત્રિ. આતમ સીલ સુશીલ બ્રહ્મવ્રત ભાપીઉરે કે. બ્ર. ૭ તપ પિણિ ત્રિવિધ છે સાત્વિક ? રાજસ ૨ તામસ રૂ રેકે; તેહમાં સાત્વિક શુદ્ધ ત્રિવિધ યોગ સાહસે રેકે. ત્રિ. ભાવ ત્રિવિધ જે દર્શન જ્ઞાન ચારિત્રનારે કે; દ. એહ ચઉહિ ધર્મ બીજ શિવમંત્રનાકે. બી. ૭ ઈમ જિનશાસનને વેગ અનેક કહ્યા છે કે; અ. તે આદરતાં જનને પાપ સંગ છે રેક. પા. હોઈ મંગલલીલ સુજસ તસ નિર્મલોરેકે, સુ. જ્ઞાનવિમલનું પૂર હોઈ ચઢતી કલારેક. હે. ૮ ઇમ અનેક વિધ ધર્મ થઈ, જેથી હાઇ શિવસર્મ; દર્શન જ્ઞાન ચારિત્રન, એગ સુધને ધર્મ. ૧ દાનંત્રી શ્રેયાંસકૃપતિ, તિમ વલી ચંદનબાલ; ધન્ના કયવન્નાદિક, શાલિભદ્ર શુકમાલ. ૨ શીલે સેઠ સુદરણે, મદનપાલ જયપાલ; સીતા ભેમીસુંદરી, નારદપ્રમુખ વિસાલ - ૨ - ૧-સવેગ-ઉતાવળી ગતિ. અર્થાત ઉપર વર્ણવેલા ધર્મમાર્ગે પ્રવર્તતાં જનનાં પાપ ઉતાવળથી વેગ પામે છે. અર્થાત પાપ નાશી જાય છે. ૨ સુદર્શન શેડ, ૩-બેમી-દમયંતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy