SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અશોક-રેરિણું. તે ધનો કાકદિએ, ઢંઢણ અર્જુન માલ; દૃઢપ્રહાર પ્રમુખ બહુ, તપથી લચ્છિની માલ. ૪ ભાવથી ભરતાદિકા, પ્રસનચંદ્રરૂષિરાય; બલદેવ સેવક હરિણુ લે, દમ અનેક કહેવાય. એહ સઘલા છે શિવતણું, કારણું પ્રવચનમાંહિ; જ્ઞાનાદિ ત્રયગથી, ઉતારે ગૃહિ બાંહિ. ૬ પણુ દતાં મુખ્ય છે તપતણે, નિરાશંશ અનિદાન; મંડન પરમ અઈિ તિહાં, કઠિન કર્મ કરે હન. ૭ યતા" यदस्यदूराराध्यं, यच्च दूरे व्यवस्थितम्। “તર્થ તપ સાધ્યું તો રિતિમા ? " तपोदहननिर्दग्ध-दुष्कर्म कमले मुनिः “સ્થાનમાં સાક્ષાત મુવનાતા છે” ૨ કર્મધાનને પીસવા, તપ છે પરમ ઘર; અંતરંગતમ ટાલવા, તપ છે તરણિ પગટ્ટ. ૮ દાનશીલ પણ એહમાં, અંતરંગ તરૂપ, ભાવવિના આતમતણુ, શુદ્ધ ન હાઈ સ્વરૂપ. ૮ દાલિદ્ર દેહગ દુર્ભગત-પ્રમુખ અનિષ્ટ સંગ; ભાવાવાસિ શિવપદં, તે આદરે ભવિલોક. ૧૦ જિમ રેહણાઈ આદર્યો, તેહથી નવે શેક; અનુક્રમેં શિવ લહી આજલગે, મહિમા પ્રગટ છે "રોક. ૧૧ ૧-દ્રઢપ્રહારી હત્યાકારી, કીધાં કર્મ અઘોર તેપણ તપના પ્રભાવથી, કાઢયાં કર્મ કર.” પઘવિજય. ૨-તરણિ-સૂર્યો. “તેજે તરણિથી વરે.’ પ્રાકવિ. ૭-પ્રગટ. ૪-રોકડે. અથવા જેને મહિમાલાભ રાફડેજ છે. - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy