________________
(ચરિત)
૧૮૩ (પરિષપુચ્છા.) રવામિ! તે કહે કિહાં થઈ, તપ કીધે તેણે કેમ; પરખદ કહે તે દાખ, જિમ વાધે તપપ્રેમ ૧૨
. ( કથારભુ.) ઢાલ, ચતુરસનેહી મેહનાં, એદશી. ૨ હવે હમસમી ઉપદીસે, સુણે રવિ પર્ષદલોકારે; તપ, કઠિનકર્મવ્યાસ, નાસું સવિ ભય શેકારે. શ્રી. ૧ કર્મ કર્મની ગજ ઘટા, ભેદન સિંહસમાને રે; માન મહીરૂહ ભંજવા, દૂબતા બલ ઉપમાનેરે. શ્રી. ૨ લરિછ સિદ્ધિ સઘલી કે, તે સવિ તપનાં ફૂલો રે; તનુનિગ સુખસંપદા, ૫ સુભગા અમૂલરે. શ્રી. ૩ તેજ પ્રતાપ યશ નિર્મલો, વચન આદેયથી માનિંરે;
વિનયવંત રવિ પરિક, તે સવિ તપ બહુમાનિંરે. શ્રી ૪ થત:"करुणं सदनं रम्यं, रूपं निरामयता सदा; "सुमति पटुताशास्त्रे, नीतिप्रतीतधनान्यता. "नृपतिगुरुता कीर्ति, विश्वे गुणेषु निरागता; "फलमिह सतामेतद्, दृष्टं निरासतपफलं. રોહણીપ તસ નવિ હોઈ, શોકસંતાપવિયોગેરે; મન ગમતા સજન મિલઈ, પરંપરા શિવગેરે. શ્રી. ૫ જબુદ્વીપના ભરતમાં, ભુભામની ઉર-હારરે; રિપુજનને જેહ અકંપ છે, ચંપાનયરી ઉદારે. શ્રી૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org