________________
અશોક-રોહિણી. જસ સુખમાંથી લધુ થઈ, ઈદ્રપુરી ગઈ ઉંચીરે; અલકા પણિ લંકાપરિ, તે પુર આગવિ નિચરે. શ્રી ૭ વાસુપૂજ્યજિન બારમા, તિણે એ પાવન કીધી રે;
પંચકલ્યાણક જહાં થયાં, આજ લગે સુપ્રસિદ્ધીરે. શ્રી. ૮ તસ સુત મઘવાધિક ગુણ, મઘવા નામે રાજારે; જશવાહી છાયા વસે, પ્રજાલોક સાવિ તાજારે. શ્રી ૯ બુધ ગુરૂ કવિ મંગલમુખા, સામમિત્ર એકેકારે; પણિ મધવાસૃપ રાજ્યમાં, ઘરિધરિ દીસે ઍકારે. શ્રી. ૧૦ કિં ! બહુ ભણઈ તેહના, ગુણગણને નહીં પારો રે; વાસપૂજિન જેહ ભ્રાતા, તે અહિં જયકારરે. શ્રી. ૧૧ તે પુરૂષોત્તમ ભૂપતિ, લક્ષ્મીવતી પટ્ટરાણુંરે; મૂતિમતિ લક્ષ્મીપરે, સકલકલા ગુણખાણી. શ્રી. ૧૨ આઠ કુમર છે તેહને, મનું ! અડદિસના હાથીરે; શુરવીર દાનેસરૂ ભયભંજણ ભય(ડ) ભાથીરે. શ્રી૧૩
શ્રીધર ભુધર શંક, અજયપાલ મહિપાલો રે;
૬
કાર્તિપાલ દેવપાલ છે, આઠમે વલી ગુણપાલેરે. શ્રી. ૧૪ આઠ સિદ્ધિપરિસહીઈ સકલ કલા-આવાસરે; જ્ઞાનવિમલસરિ ઇમ કહે, જગિ પસ જસ
વારે (સારે). શ્રી૧૫
દુહા, હર્ષિ તે મધવા ભૂપને, સુખમાકાલસમાન;
આઠ તનય તે ઉપરે, પુત્રી એક અભિરામ. ૧-ચવન, જન્મ, દીક્ષા, કેવલ્ય અને મોક્ષસમય. ૨-ઘરેઘેર. ૩-માનું આઠ દિશાના હાથી, એ ભાવાર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org