________________
(ચરિત્ત.) લક્ષ્મીવતી કુખકમલની, હંસસમ ઉપમાન; બિહું મેં સોહે નિર્મલા, સકલ શુભગતા ધામ. જિમ અષ્ટાંગયોગઉપરે, શાંતિ વાહિતારૂપ; નિવૃત્તિ નામે ઉપજે, પ્રસવી અતિરૂપ. ગુણમણિ રોહિણગિરિતણું, સુપનતણે અનુસાર; રોહિણી નામ કવિ તિહાં બહુ ઓચ્છવ આચાર. ક૯૫વેલિ નંદનવનિ, વાધિ દિન દિન નૂર; નારીની સઠિ કલા, વસી તનમાં ભરપૂર..
ઢાલ, અલબેલાની ફાગની. એ દેશી. ૧ દિન દિન વાધે રંગમાંરે કુમરી અમરીસમાન, રાયજાદી; તિમ તિમ માતા-પિતાને લે, હર્ષ વધે અસમાન. રાયજાદી. પુન્યતણું ફલ પેખરે લાલ. રતિ તેજસ આગલિ રતિરે લે, તિલોત્તમા તિલમાત્ર; રાઇ રંભા રંભા થંભ પરિરેલો, અસાર થયા અવદાત. રા. પુરા ૨. ઉર્વસી પણિ મનિનવિવસીરે લો,હંસી ગઈ અંબરમાંહિં. રાવ દ્રાણી પાણી વહેરે લે, મણું કિસી નહિ કાંઈ રા. પુ ! મનું! તસરૂપને જોઈવારે લો, સુર થયા અનિમેષ; રાહ સહસ નયન ઈ કે કર્યો રે લો, જેવા રૂપની રેખ. રા. પુત્ર બ્રહ્મા તસ ગુણ બોલવૅરે લે, કીધાં ચાર વદ; રા. મનું! તસગુણ ગણ સાંભલીરે લો, આઠ કરી નિજકન્ન રા૦ ૫૦ ૫ જસ ગુણ ગાવું સાદુંરે લો, કામતણી લેઈ વીણું હાથ; રાવ કમલા પણિ ચપલા થઈ રે લો, લોક ભણે ચલિ આથી રા. પુ. ૬
"૧-કાન. ૨-સાદા ૩-લી . દેહ પમો–આ ૬૪ કળાઓને માટે ઘણુઓના ઘણા અભિપ્રાય છે. તથા પ્રાચીન પુસ્તકોમાં પ્રકારોતર પણ ઘણે જોવામાં આવે છે. છતાં, એક પ્રતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org