________________
१८१
અશોક-રેહિણી. મનું ! ત્રિભુવનને જીતવારે લે, કામણું છે શક્તિ; રાત્રે પણિ વિનયાદિકને ગુણે રે લો, કરતી ગુરૂજનભકિત. રા. પુછે છે ચરણકમલથી હારિઓરે લો, પંકજગણુ જલમાંહિં; રાત્રે શતધામ સહે તિહાં રહીને લો, લહવા તસ ઉપમાન. રા. પુ. ૮ ઉરયુગ રંભા છતરે લો, માંહિ અસાર તિણે હેતિ; રાવ કૃપણ ચિત્ત પરિકૃશ અરે , મધ્યદેસ સંકેત. રા. પુ. ૮ ઉત્તમ ગુણપરિ જેહનુંરે છે. હૃદયસ્થલ સુવિસાલ; રાત્ર બાહુયુગલ મૃદુ જેહનુંરે લે, સ્પર્ધ કમલમૃણાલ. રાપુ૦ ૧૦ અધરે, વિદુમ અધરી કરે લો, જઈ વસ્યું સીતલતામાંહિ;રા. દંતપંક્તિ હીરાજસીરે લો, દાડિમ બીજ અધરની છાંહિ.. પુ ૧૧ નાશાવંશ છે જેહનો રે લો, ઉભત સરલશું તેજ; રા. દાતાચિત્તતણી પરિંરે લો, જેમાં વાઘેં હેજ. રા. પુ. ૧૨ વદને વિધુ છ રહેશે લો, આકાશે થઈ દીન; રા. ' નયણે, મૃગ પણિ છતીયારે લો, જઈ રહ્યો તિહાં થઇ લીન. રા. પુ. ૧૩
આધારે અત્ર દર્શાવવામાં આવી છે. નાટ્ય, ચિત્ય, ચિત્ર, વાદન, મંત્ર, તંત્ર, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, જળસ્થંભન, ગીતનાદ, તાલમાન, મેઘવૃષ્ટિ, ફલાફષ્ટિ, આરામરાપણ, આકારગેપન, ધર્મવિચાર, શુકન, ક્રિયાકલ્પ, સંસ્કૃતજલ્પ, પ્રાસાદનીતિ, ધર્મનીતિ, વર્ણિકાદ્ધિ, સુવર્ણસિદ્ધિ, સુગંધી તેલકરણ, લીલાસંચરણ, ગાજતુરંગપરીક્ષા, પુરૂષ સ્ત્રી અને સામુદ્રિક લક્ષણ, સુવર્ણરત્નભેદ, અષ્ટાદશલિપિપરિચ્છેદ, તાત્કાલિક બુદ્ધિ, વાસસિદ્ધિ, વૈદક, કામવિક્રિયા, ઘટભ્રમ, સાસ્પિરિશ્રમ, નેત્રાંજન, ચૂર્ણ, હસ્તલાઘવ, વચનપાટવ, ભજન, વાણિજ્યવિધિ, સુખમંડણ, શાલિખંડણ, કથાકથન, પુષ્પગુંથન, વકત્રંક્તિ, કાવ્યશક્તિ, ફારવેલ, ભાષાવિશેષ, અભિધાનજ્ઞાન, આભૂષણ પરિધાન, નૃત્યોપચાર, ગૃહાચાર, કાન્યકરણ, પરનિરાકરણ, રાંધન, કેશ, વેણીબંધન, વીણાનાદ, વિતંડા. વાદ, અંકવિચાર, લોકવ્યવહાર, અંત્યાક્ષરિકા, અને પ્રશ્નપ્રહેલિકા.
૧-દાંડી, કમલનાલ, ૨-પ્રવાળ, પરવાળું, ૩-પંકિત, -ચન્દ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org