SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ (ચરિત્ત.) વચન સુધારસ આગલિંરે લે, અદશ્ય થયા સુધા કુંડ, ર૦ કુંડલીતિ શોભીઈ લો, તેનું નિરૂપમ કુંડ. રા. પુ. ૧૪ કેશકલાયે છતીરે લો, મેરશિખંડને ભાર; રાહ અથવા વાધસંગે આસિકરેલો, માનું નાગિણ અનુસાર રાવ પુછ ૧૫ કિંબહુ વર્ણન કીજીએ રે લો, મન ! ત્રિભુવનનુંસાર; રાઇ એકણિ થાનીક જેવારે લો, વિધિ નિમિત એકવાર. રા. પુ. ૧૬ લજા શીલાદિક ગુણેરે લે, વિનય વિવેક-વિલાસ; રા સહજ થકી વાસે વસ્યારે લો, દાનતણું ઉલ્લાસ. રા. પુ. ૧૭ જ્ઞાનવિમલ ગુરૂસંગથીરે લો, સકલકલા અભ્યાસ; રા. જાતિસમરણની પરેરે છે, પ્રગટ પ્રેમપ્રકાશ. રાત્રે પુછે ૧૮ દુહા. તિવંત ધીજરાજ ચઉં, તાસ કલા ચઉસટ્ટ; તેહમાંહિ અચરિજ કિસ્યું! ચઉસઠ કલા વિશિષ્ઠ. વાહલિ સવા કુટુંબને, પ્રેમધામ ગુણગ્રામ; કરતાં પાર ન પામીએ, વય શૈશવ અભિરામ. થોડું તે મીઠું બહુ ! એહ લોકે ભાષ; તિમ પુત્રી એકણિ સહુ મને, મીઠી સાકર દ્રાખ. સ્ત્રીજનમાંહે શિરેમણિ, મણિપણે નિર્મલ પૂર પ્રથમ વયને અતિક્રમી, આવી વન પૂર. એક દિન સઘલા ભૂપને, ચરણ મેવા આય; ઉસંગે બેસારીને, ચિતે ઈમ તવ તાય. થઈ વર પરણવા, વર લખીઈ કહે કેમ; તે માટે મંડાવીઈ સ્વયંવરમંડપ પ્રેમ. આઠ પ્રકારે દાખીયા, શાસ્ત્રમાણે વિવાહ. તેહભણી પરખી વહેં, તે મનિન લહે દાહ. 1–બાળકાલને ૨-મને, ચિતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy