________________
૨૨૦
અશોક-રહિણ. અચિત્તતણી આજ્ઞા ગ્રહે, મન એકાગ્રતા લાગ. ૮ મુનિ દીઠે કરી અંજલી, એકપટ ઉત્તરાસંગ; ખગર છત્ર૨ચામર૩ મુગટણ ઉપાનહએ રાજ્યાંગ ૮ એ પણ સઘલા પરહરી, કરે પંચામણુમ; કુપરિ જાનુયુગ મસ્તકે, એ પંચાંગ–અભંગ. રોહિણું રાણું પણિ તિહાં, આવે વંદનહેતિ; સપરિવાર બહુ માન્યું, વંદિ મુનિ ઘણું હેતિ. ૧૧ વિધિપૂર્વક સવિ પદા, બેઠી જણ તાંમ; અવસરિ દેખી ઉપદિત્યે ધર્મકથા-અભિરામ. ૧૨ બેઠી છે મુનિમંડલી, તેહનાં વંદી પાય; ગુરૂમુખચંદ નિહાલતા, ભવિ કેર સમુદાય. ૧૩
ઢાલ. વીંછિઆની, દેશી. ૨૨ મી. હવે સાધુજી ભાખે દેશનાં, મિઠાસ ગુણે લેઈહિ હારે; દ્રાખે પણ સંકુચિતા ગ્રહી, શર્કર કર્કર તૃણ ધારરે. તિહાં સાધુજી ભાખે દેશના. ૧ આંકણી અમૃત પણિ અદશ્ય થઈ રહિઉ, ભયપામી ગયું વાર; પણ શ્રીગુરૂવાણી એહથી અધિકિ, જિહાં પઆગમસારરે. તિ. ૨
૧-જ્યારે અન્યાદિ પ્રયોગથી પકાવવામાં આવે છે, અર્થાત તેનાં મૂલગુણને નાશ કરી તેને અચિત્ત પર્યાયમાં ફેરવી નાંખવામાં આવે છે ત્યારેજ જેનસાધુ તેને અડકી શકે છે. ૨-મૂલ કોપીમાં “અંગુલી” પાઠ છે.
રૂ–“gવાસ્ટHrsgi ૩ત્તરા ”, એક પનું જ અંતરાસણ-ખેસ કરીને.
ક-શ્રાવિધિપ્રકરણે “વાં છત્તેર વાળરૂ, મરકતરંજ ગ્રામ/ગોગ” પાઠ છે. જે ઉપરથી ઉપાનહ–જોડાને સ્થળે વાહન સુચવેલ છે. કમષ તે ઘણી વખતે ઘણે લેવામાં આવે છે. કારણકે કાવ્યસૌન્દર્ય માટે કમોષ તપાસવામાં આવી નથી. વધુ માટે જુઓ શાલીભદ્ર ટીપ ૩જી પાને ઘરમાં.
૫-આગમ-શાસ્ત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org