________________
२८८
અશાક-રોહિણું. દ(વ)શ ૧વિધ મુનિવર ધર્મથીજી, ભાવ વિવશતા થાય; યમ નિયમાદિક એહનાજી, દેશ કહ્યા જિનરાય. ગુ. ૧૦ દર્શનજ્ઞાન ચારિત્રતપંજી, જે ક્રિયા, તે શિવ-અંગ; એ વિનું અવર જે ક્રિયા છે, તે મૃગતૃષ્ણાતરંગ. ગુ. ૧૧ મેહ-અજ્ઞાનપ્રમુખા ગયા, જેહથી સઘલા દો; તે મિથ્યાભાષી ન હુઈજી, શ્રીજિન, શિવસુખ પિષ. ગુ. ૧૨ જાસ વચન નહીં અન્યથા છે, એવી જે પરતીત; (૫)-ઉપસમ (૫)ય સપ્તજી, જેહ દર્શનની રીત. ગુ. ૧૩ એવી જાધાને કરીજી, જેહ નિર્મલ નિજ જ્ઞાન; ભ્રાંતિ વિપર્યય પાશથીજી, તે આશ્રવસવિનું હાન. ગુ. ૧૪ દર્શન જ્ઞાનથી ઉપજી, જેહ વિરતિ અનિદાન; ભવસુખ છેડે સહજથીજી, સમતાસંયમધ્યાન. ગુ. ૧૫ એ ત્રિણે શિવ-અંગ એંજી, કારણ મુખ્યું એહ; એ પહિં સમુદાયે ધરે છે, તે લહે તેમ છે. ગુ. ૧૬ જે એકેકની મુખ્યતાજી, તાણે આપ પ્રમાણુ; તે પણિ સ્યાદવાદ નહિજી, એહવી શ્રીજિનવાણ ગુ. ૧૭ ક્રિીયાહિન તુંનું) જ્ઞાન છે, જ્ઞાનરહિત આચાર;
એ બિહુનાં કહ્યાંછ, ઉભય મિલ્યાં હોઈ આર. ગુ. ૧૮ સંગલ સિદ્ધિ એંજી, રથ ન ચલેં એક ચક્ર, ઉભયયોગે પુર પામીઇજી, ઈમ બેલેં જિનશકે. ગુ. ૧૯ (પંગુ અંધ” બિહું મિલ્યાજી, તે લહ્યા અટવી પાર !
-
-
-
૧-જેમ જેમાં દેશવિધ યતિધર્મને જણાવ્યું છે, તે પ્રમાણે તેજ સંખ્યાવાળા, બુધેએ દશશીળ, મનુએ દશનિયમ, અને ખ્રિસ્તી ધર્મમાં Ten commendments of God જણાવેલા છે.
૨-એક પાંગલે, અને એક આંધલે, એક જંગલમાં એકઠા થયા. પાંગલાથી ચલાતું નહિ, અને આંધળાથી દેખાતું નહિ. છતાં બંનેને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org