Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
________________
(ચરિત.)
૩૪૮ તવ હિંસક કહઈ સુણો વાત, મુસાલિં ગયો જાત. ૭૮ તે હોઈ કહે કેતા કાશ ! કહઈ હિંસક મ ધરે રોશ; એક સો ઉપરી પંચવિશ, કહઈ મંત્રી અહ્મ દીઠઈ જગીશ. ૭૯ અહ્મ રાયતણું એ આણ, તે કરતાં વિવાહમંડાણ; ચિતચિંતઈ હિંસક એવ, કીધું કાજ અવિચાર્યું દેવ. ૮૦ જે હવઈ એ કામ ન થાય, તે લાજ હવઇ સહી જાય; તેડી અલગ નિજ ઘરમાંહિં, ધન આપ્યું બહુપરિ તિહાંહિ. ૮૧ કહઈ હિંસક, કથન અહ્ન માનો, તે નહિં જગમાંહિં છાને; રૂ૫ લાવણ્ય ગુણ સહુ જાણક, લાજી પડીઆ તે સહુ માનઈ ૮૨ વિવાહ મેલી સહુ સંચે કીધે, પણેવા લગન સહી લીધો; વોલાવ્યા તે મંત્રીશ, પહેતી મંત્રીતણી જગીશ. ૮૩ તે પહેલા આપણુ હમિ, મિલ્યા નૃપનિ જેણુિં કામિં; મોકલી આ પ્રભુ! તે આદેશ, કરી આવ્યા અતિહિં વિષેશ. ૮૪ કહીએ ઉદંત સંવે આમૂલ, રાજા હુઓ તસ અનુકૂલ; માન્યા તે નિજ ઘરિ જાય, સહુ માનિ [] આણંદ થાય. ૮૫ કરઈ સજાઈ મુદ્દત્ત દિન સ રૂ, જિમ કહવાઈ તે વારં;
વડમાં થયા તે દિનથી, મુજ ચિંતા હુઈ તે મનથી. ૮૬ તેડી હિંસકનઈ પસંભાળ્યું, કિસિં સૂલિં તે સહી રાખ્યું કહઈ હિંસક મ કરો રેશ, મત દેખો સેવકદેષ ! ૮૭ થયો પઢે નંદન આજ, વિણ પણિ સરઈ કિમ કાજ ! આરાધે વલી કુલદેવ, તે કરસ્યઈ વારૂ હેવ. ૮૮ કુલદેવી મિં આરાધી, તે તો આવી બેલી વાધી; કહઈ સ્થાઈ કામિં મુજ સમરી ? જવ બોલી આવી અમરી. ૮૮
૧- સાળ. --ન ! નહિ. ૩-તેવડ, તજવીજમાં. -હને, કનરથને, પ-કહ્યું, સંવાલાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570