SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત.) ૩૪૮ તવ હિંસક કહઈ સુણો વાત, મુસાલિં ગયો જાત. ૭૮ તે હોઈ કહે કેતા કાશ ! કહઈ હિંસક મ ધરે રોશ; એક સો ઉપરી પંચવિશ, કહઈ મંત્રી અહ્મ દીઠઈ જગીશ. ૭૯ અહ્મ રાયતણું એ આણ, તે કરતાં વિવાહમંડાણ; ચિતચિંતઈ હિંસક એવ, કીધું કાજ અવિચાર્યું દેવ. ૮૦ જે હવઈ એ કામ ન થાય, તે લાજ હવઇ સહી જાય; તેડી અલગ નિજ ઘરમાંહિં, ધન આપ્યું બહુપરિ તિહાંહિ. ૮૧ કહઈ હિંસક, કથન અહ્ન માનો, તે નહિં જગમાંહિં છાને; રૂ૫ લાવણ્ય ગુણ સહુ જાણક, લાજી પડીઆ તે સહુ માનઈ ૮૨ વિવાહ મેલી સહુ સંચે કીધે, પણેવા લગન સહી લીધો; વોલાવ્યા તે મંત્રીશ, પહેતી મંત્રીતણી જગીશ. ૮૩ તે પહેલા આપણુ હમિ, મિલ્યા નૃપનિ જેણુિં કામિં; મોકલી આ પ્રભુ! તે આદેશ, કરી આવ્યા અતિહિં વિષેશ. ૮૪ કહીએ ઉદંત સંવે આમૂલ, રાજા હુઓ તસ અનુકૂલ; માન્યા તે નિજ ઘરિ જાય, સહુ માનિ [] આણંદ થાય. ૮૫ કરઈ સજાઈ મુદ્દત્ત દિન સ રૂ, જિમ કહવાઈ તે વારં; વડમાં થયા તે દિનથી, મુજ ચિંતા હુઈ તે મનથી. ૮૬ તેડી હિંસકનઈ પસંભાળ્યું, કિસિં સૂલિં તે સહી રાખ્યું કહઈ હિંસક મ કરો રેશ, મત દેખો સેવકદેષ ! ૮૭ થયો પઢે નંદન આજ, વિણ પણિ સરઈ કિમ કાજ ! આરાધે વલી કુલદેવ, તે કરસ્યઈ વારૂ હેવ. ૮૮ કુલદેવી મિં આરાધી, તે તો આવી બેલી વાધી; કહઈ સ્થાઈ કામિં મુજ સમરી ? જવ બોલી આવી અમરી. ૮૮ ૧- સાળ. --ન ! નહિ. ૩-તેવડ, તજવીજમાં. -હને, કનરથને, પ-કહ્યું, સંવાલાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy