________________
૩૪૮
પ્રેમલાલચ્છી. તેડી એકાંતિ હિંસક, મંત્રીએ નિભાખ્યું; અણસમજીઉં એ વયણ તિં કાં તેહસિં દાખ્યું. આપણું ઘર સભાલીઈ, પછઈ કામ જ કીજઇ; તે અણસમજીઉં જે કરઈ, તેણે દુઃખ ધરી જઈ. સુત કેઢી જે આપણે, તેતો તુંહજ જાણુઈ; સાત પછેડી દિવસની, રાતિ સાત બિછાણુઈ. ચઉદ પછેડી નિત્યની, પરૂઇ ખરડાઈ; તે દેવી નિત્ય નવનવી, વેદની આરડાઈ એહવું દેખી કિમ કરઈ વિવાહની વાત; તે કિમ પરણુવઈ સુતા, દેખી એવી ધાત ! - તો હિંસક કહઈ વલી, કુલદેવી સમરી; સજજ કરીયું પૂતનઈ, પછઈ પરણસ્પઈ કુમરી! મારૂં વયણ માનાઈ નહીં, તે મંત્રી સાથે; બેલ બંધ વિવાહના, દીધા હાથે હાથે.
૭ર
૭૩
૭૪
દુહા. બેલ બંધ કીધા પછી, ચિંતા દૂરિ જાય; પ્રેમલાલચ્છી ભાગિં, જહાં તિહાં રૂડું થાય. ૭૫ દિન બીજ મંત્રી ભણઈ, આણી મનિ ઉછાહ; શ્રીફલ ફેફલ દેઈનિં, એ સહી કરો વિવાહ. ૭૬
હાલ. રાગ સામેરી. શરૂ પુગી પાલટી શ્રીફલ આપ્યું, વિવાહ મેવા મુરત થાયું; મુદ્રત દિન સહુ મિલીઆ,તે મંત્રી આવી ભલીઆ. ૭૭ કહઈ નજર કુમાર દેખાડે, વિવાહ મેલવા લીધો આડો;
--પ્રેમલાના ભાગે ૨-મૂલ પ્રતિમાં “દેખાડું” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org