________________
૫૬
૫૮
(ચરિત્ત.)
૩૪૭ તેહઈ તે વ્યવહારીઆ, કહઇ તેહ મિલાય; તે આવ્યા આદર લહઈ હઈયડઈ સુખ થાય. રાજા કહઈ ભલઈ આવીઆ, વિવાહ ન થાય; વિવહારી કહઈ મિલીંબ, મિલી નિજ ઘર જાય. ભૂપ કહઈ ભલે મેલ, તવ તે સવિ મિલીઆ વારૂ ક્ય તેણેિ ભટણાં, તેણેિ દિવસિં વલી આ. બીજઈ દિનિ ગયા રાયકિં, કહઈ સુખની વાત સ્વામી ! સુણે અહ્મ સ્વામીઈ, જે કહિઓ અવદાત. રૂપાદિક ગુણ વાણુઈ, સુવખાણ્યા જેહવા; પ્રેમલા પુત્રી ભૂપની, ગુણ છઠ તસ તિહવા. એહ સંગ જે મેલીઈ, તે સહુ આણંદ, ઈમ કરતાં અતિ સુંદરૂ, નવિ કેઈ નિંદઈ. રાય કહઈ મિં ના કહી, પણિ તે નવિ માનઈ; લાગી અતિહિં આકરા, મિં કહિઉં તવ છાનઈ. માહરજી બેટો નાનડે, હવણું ન વિવાહું; તવ તે મંત્રી વિનવઈ, તુલ્મ કહિઉં તે કહું. પણિ બહું સરખાં વરવ૬, નાહનાં પરણવઈ; હરખઈ પહોંચઈ સજજનતણુ, ધરિ વિદૂઅર આવઈ. તો નૃપ કહઈ મિં ઇમ કહિઉં, હવેણ નહીં ભાવ; વિવીશાલ હજાર તે, આવઈ છઈ સભાવ. પણુિં તે માન્યા નહીં, જવ મોટે થાસ્થઈ; તવ જાણીસ્ય એ સ્વહી, સરયું પરણુસ્ય. તેહઈ તે માનઈ નહીં રહિઆ બહુ લાગી; તવ હિંસક વારૂ કહઈ મિં વાર્યો જાગી. ૬૭
૧-હે. ૨-ડાહ્યું ! સારું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org