SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ જ થા. કરિ ભાઈ અને ૩૫૦ પ્રેમલાલછી. વિનવી કહિ સુત કરી સાજે, રાખે અહ્મ કુલની લાજે; કહઈ અમરી એ મિં ન થાય, કહે કીધા વિણ કિમ જાય. ૯૦ કરો કાજ એ હિયડઈ વિમાસી, નકરિં લાજ તુહ્મચી જાસી; કહઈ દેવી એ છ0 કર્મરોગ, ન લઈ દેવિ કર્મભગ ! ૯૧ તો કહો હવઈ સ્યુ કરવું, કહઈ દેવી કહિઉં મનિ ધરવું; કહે કિસ્યઓ તે ઉપાય, જેણિ કારજ આપણું થાય ? ૯૨ કહઈ દેવી સુણે અવદાત, તે વિમલપુરિ અવદાત; જાનીવાસ્ય સાંજની વેલા, એક પૂરૂષ આવઈ તે ભલા ૯૩ ચંદરાય કહી બેલા, દેઈ આદર અતિહિં વિભાવે; તે પરણું તુજનઈ આપસ્યઈ, પછઈ જાસ્થઈ તે નિજ દેસાઈ ૯૪ ઈમ કહી ગઇ નિજ ઠાઈ, ઈમ વિવા હુઈ નિરવાણુઈ, કરી તામ ( તાન) સજાઈ રૂડી, જગિ જાણું તિનહીં કૂડી. ૯૫ કર્યું કટક ઘણું તેણિવાર, ગજ રથ પાયક અસવાર; બીજા મંત્રીનઈ રાજય ભલાવ્યું, સહુ લોક્તણુઈ મનિ ભાવ્યું. ૯૬ સાથિં બહુ કટક નહીં પાર, સાથિં રાજકુમાર હજાર; વિવહારીનંદ અનેક, ઘણું વાજીત્રના સુવિવેક. ૯૭ એમ આડંબરમ્પં આવ્યા, વિમલાપુરી કુશલેં વધાવ્યા; રાજા આદર બહુ કીધા, અતિ સુંદર-આવાસ દીધાં. ૯૮ રહ્યા તિહાં કણિ મન ઉલ્લાસઈ, હવઈ અનુક્રમિં સુખ–વિલાસઇ; આવ્યું લગનદિવસ તેણિ વેલાં, થયા સજન સહુ ભેલાં. ૯૮ તિહાં નમણુસજાઈ આણી, કરઈ ઉતાવલિ અતિ તાણી; કહઈ વર વેગિં પધરા, કિસ્યો ઉત્તર દીજઇ ભાવો. !૩૦૦ ૧-વિચારી. –નિકર, નહિતો. ૩-મૂલમાં “રાજકુમરના હજાર,” એવો પાઠ છે. ૪–નમણું. વરને ઘોડે ચઢવા પહેલા હવડાવવામાં આવે છે તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy