________________
૨૭ર
અશ-રહિણું. પર્યા કરીને હોઈ, ઉત્તિ સ્થિતિ હાસ(નાશ). ૫ સ્યાદ્વાદે જેતા થકાં, ઘટક દ્રવ્ય છે ભિન્ન; આપ- આપણા ભાવમાં, ક્ષેત્ર પ્રમાણે અભિન્ન. ૬ તત્વદૃષ્ટિ જોતાં હુંતા, યાદ શુધ અન્ય; નયપ્રમાણ સવિ સંપજેઇ, ભાખું ગ્રંથ નિગ્રંથ. અવર એ કાન્તિક જેટલા, મત તેહિજ ઉન્માદ; શ્રમ જ્ઞાનીની જે ભાપીયા, તેમાં બહુત વિષાદ. જિમ અધે ગજ ભાયીઓ, લહી અવયવ એકેક દૃષ્ટિવંત ગજ તે કહીઓ, સંગત સકલ વિવેક. તિમ સ્યાદ્વાદી સવિ હૈ, ભાષે સંમત વયણ; નિંદે હિલે પણુિં નહીં, આગમ નિર્મલ જ્યન. કાલાદિક કારણ સર્વે, ઉપાદાનાદિક વલી જેહ, તે તિમવિજ તિહાં લગે, દાખે કારિજ ગેહ ૧૧ એવી જસ શ્રદ્ધા છે, તે જન દર્શનવંત; આત કવિઓ મિથ્યા નહીં, એહ જ્ઞાન મતિવંત. ૧૨ અવિરતયાગ કપાયના, વિરમણ તે ચારિત્ર; એહ યાદ્વાદનું બીજ છે, મેહેતુ પવિત્ર. ૧૩ ૧-આંહી એક આ પ્રમાણે સામાન્ય દુષ્ટાન્ત છે. કેટલાક અન્ધપુરૂષ સાથે એક દેખતો પુરુષ હતા. તેઓ સમિએ એક હાથી આવવાથી અંધાને હાથી દેખવા ઈચ્છા થઈ. આથી તે સઘળા અધે તે હાથીની આસપાસ ફરી વળ્યા. અને કોઈના હાથમાં પગ, કાઈના સૂર, કોઇને પૂછે તે કોઈને ગંડસ્થલાદિ પિતાના હસ્તસ્પર્શથી લેવામાં આવ્યા. આ ઉપરથી તે તે અં. ધાએ હાથીનું સ્વરૂપ પગ, સું, અને પૂચ્છાદિ જેવડું જે જે સ્વહસ્તમ આવ્યું તે પ્રમાણે લાંબુ, પહોળું અને મહેસું વર્ણવ્યું. પણ જે દેખતો પુરૂષ હતો તેને સાદસ્ય જેવો હાથી હતો તે જ વર્ણો આ દષ્ટાન્ત અન્ય સ્થળે વિરતારથી છે અત્ર સામાન્યમાત્ર દર્શાવ્યું છે. આ મુજબ એકાંત, અને અનેકાંતવાદીઓ માટે ચક્ષુહીન અને ચક્ષુવાળા પુરૂષસમાન સમજી લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org