________________
(ચરિત્ર.) નિરમાયલ કિમ દીજી, કુવામાંહીથી કાટી રે; અવર હુકમ ફરમાવ, તે લેઈનું માથે ચાઢીરે. ૭ શ્રે સેવક જે મૂક્યો હતો, તે ફીર પાછો આવે; રાજાને રાણી ભણી, સઘલી પરઠિ સુણાવેરે. ૮ છે. રાજાને રાણી મળી, પૂર્વસુકૃતસું લીસે રે; ઈને રિદ્ધિ ઉન રિદ્ધિ આંતરૂ, સર સાયર સમ દીસેરે. લિ જે કે પહેરિ શકે નહીં, તે પગ લુહી નાખી જે રે; પરતક્ષ દેખી પરંતરું, ગરથ ગરવ કિમ કીજે રે. ૧ ૦ રાજા અભયકુમારને, મૂકે ભદ્રા પાસે રે; કરે પ્રણામ આવી તીંહા, વિનયવંત ઈમ ભારે. ૧૧ શ્રેટ ભોગ પુરંદર શાલિને, એક રસો નૃપ તે રે;
દરિશણુ દેખણ અલજી, મુકે માહરે કરે. ૧રા શ્રે૦ દુહા. ભદ્રા અભયકુમારસ્યું, આ શ્રેણિક પાસ;
વસ્તુ અમૂલક ભટણું, દેઈ કરે અરદાસ. ૧ રવિ-શશિ-કિરણ ન દેહધર, લાગ્યા ધરણી ન પાઉં; દરિશન કે પાવે નહીં, લખ આવો લખ જાઉં. રા કિણ દિશિ ઉગે આથમે, જાણે રાતી ન દિલ,
જે તિલ કૂક બહાં હૈયે, તે કાઠું લીહ. પણ કિમ તેડાવું નાનડો, લચ્છી લીલ ભરતાર; રાજભૂવન લગે આવતાં, થાશે કેશ હાર. જા રાજ પધારે આંગણે, મત કો જાણે પાડ;
૨-રાત્રિ અને દિવસ ૩-જે તિલમાત્ર પણ કૂડકપટ હેય તે હું લીલ કાઢું છું. એટલે હદ ઓળંગી જાઉં છું એમ સમજવું, આ ભાવાર્થ છે. આવા શબદો જુના પુસ્તકોમાં ઘણે જોવામાં આવે છે. કેમકે “લીહ લોપાશે લોકમાંરે, બીજી વાંસે કેની વાર! ” એમ ભજો ભગત પણ લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org