________________
(ધન્નાવૃત્તાંત.). કથન ન માને માહરજી, તે આપ વિમાસી જોય. ૨ મે, કાચી કેડી છાંડતાંજી, વીશ કરે ખાસ આથ છો જેજે અવગુણે છે, તેને ઘા સાબાસ. ૩ મો. રતનજડિત ઘર આંગણેજી, સેવન મય ઘરબાર; એણે અનુસાર જાણજી, રિદ્ધિતણે વિસ્તાર. ૪ મે૦ વય યાતીત પિતે થજી, ગલિત પલ ઘરનાર; તે પણ વ્રત લેતે છતેજી, પડખું વરસ બેચાર. ૫ મો. આપ તરૂણ! તરૂણી ઘરેજી, કંચન કમળ ગાત; ભોગથકી જે ઉભગે છે, તે રાખે અખિયાત. ૬ મો. ઘર વરતાઉ છોડતાંજી, કરે વિમાસણ વીશા રૂપે રંભા સારિખીજી, ધન્ય છે ત્યજે બત્રીશ. ૭ મો સાહસીક પાખું કહેજી, નારી તજે કુણ આમ; લોહી તેહીજ નિસરેજી, જે ચીરી જે ચામ. ૮ મે. જે કરશે તે જાણશે, ત્યાગ દેહિલ કામ; મૂલ ન જાણે વાંઝણીજી, વ્યાવર૧ તો વિરામ. ૯ મો. કહેણી કરણી સારિખીજી, જે ઈશુ કલિજુગ હોય; તે શિવસુખ હુંતિ સહીછ, ઉરે ન રહેતે કાય. ૧૦ મે વાતે વડા ને નિપજે, મોટે ભાગે દામ; કહે તિ પિતે કરે છે, તે વિરલા વર આમ ! ૧૧ મો. સાધુપંથ પિતે કહેછ, તિણ દિશિ ન ભરો વિષ; આપ ન જા સાસરેજી, લોકોને શિખ ! ૧૨ મો દિવસ બત્રીશે છોડશેજી, વીર બત્રીશે નાર; પિતે આઠ કે અજી, છોડી એકણ વાર. ૧૩ મો.
૧–જણવાને “ જાણે છોરૂં માત, વેદન વ્યાયાતણી; વાંઝણ જાણે ન કાઈ, શિશુ પ્રસવ્યાતણું.” શીલવતી રાસે. ૨–રહારો ભાઈ બત્રીસ સ્ત્રીઓને બત્રી દિવસે છોડી દેશે, તેણે તમે કાયર કહે છે. પણ તમને આહજ સ્ત્રી છે, તો તમો એકી વખતે કેમ છોડી શકતાં નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org