________________
વિવેચન..
૪૭
મુજબ કરે છે. પ્રેમલા આગળથીજ શકાવાળી હાવાથી તેમ કરવાનુ કારણ પૂછી સાથે થવા જણાવે છે, પરંતુ હિંસક મંત્રી તેમ નહિ કરવા દેતાં પ્રેમલાતે ડરાવી પોતાને ત્યાં લઇ જાય છે, અને ચ રાન્ત પેાતાની મા જાણે નહિ તેમ ઉતાવળા પેલા આમ્રતરૂમાં જઇને ભરાઇ રહે છે. સાસુવદ્ પણ લગ્નક્રિયા સમાપ્ત થવાથી તેજ ઝાડપર આવી એસીને ઝાડને સ્વસ્થાનકે જવામાટે ત્યાંથી ઉપાડે છે. પ્રભાતના સમય હાવાથી કવિ અંહી આ પ્રમાણે કેટલુંક પ્રભાતવષ્ણુ ન જણાવે છે.
“ નેતા તમાસા વાટનાં, સમય પ્રભાતિ જાણિ; કિહાંકણિ પ્રાભાતિક સુખુષ્ઠ, ગીત ગાન શુભ માણુ ! ૬૧ કે પહિરે પરિધાન વર, ચકસ્યું કસતિ; કે તા નિજ નાનિ, જાગેગા સ્વામિ હૃસતિ. સમરણ કે ભગવંતનું, કે પડિકામાં કા; કે એડી દૃઈ ગાયન, કે સિગાર્હ કાજી, ઇમ અનેક ચિન્હ માસાં, તિમ તિર્યંચતુ ભેદ; કાલિ કકડા મયુરના, દેખઇ ધરી ઉમેદ. વિગેરે, વિગેરે,
Jain Education International
કર
For Private & Personal Use Only
૬૩
પાનુ ૩૫૬.
તમાસા જોતાં તે આભાપુરી આવીને ઝાડને તેની જગાઉપર ઉતારે છે. વીરમતી, રાણીને લઇ પોતાને મ ંદિરે જઈ પાછી એક કણેરની સાટી મંત્રી આપીને રાજાને ઉઠાડવા મેાકલે છે. રાજા ત્યાંથી વહેલા જઇને પોતાના ખીચ્છાનાપર સુ જાય છે. વીરમતી પાછુ ગધેડીરૂપ કરી નગરજનેાની નિદ્રાને હરી લે છે, અને ગુણાવલી ચંદને જગાડવાકાજે પોતાના મહેલમાં આવે છે. ગુણાવલી પૂર્વીલી રીતે ચંદના ખાનાપર સેટી બકાવે છે, અને ચદ ખાટી નિદ્રામાંથી આલસ મરડી મેઢા થા
૪
www.jainelibrary.org