Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 9
________________ સ્વ. વડિલભાઈ જન્મ વર્ગવાસ સંવત ૨૦૦૪ ભાદ્રપદ વદી ૩ સંવત ૧૯૪૬ પહેગામ શાહ પુરૂષોત્તમદાસ દીયાળ ગાંગજી વડીલ ભાઈશ્રી, e તમારો વટદાર મોરે, રૂપષ્ટ અને સચોટ વાણી, વ્યવહાર કુશળતા, પરગજુ પણું પ્રેરણાત્મક હતું. તમે તમારા કાકાશ્રી માવજીભાઈનાં સાનિધ્યમાં સૌ ઉછર્યો. તમારા લગ્ન સિહોર અસૌ. અંજવાળીબાઈ સાથે થયા. સુખદુ:ખનાં દૂદ વચ્ચે પસાર થયા. તમારા ચી. દીપચંદ ચી. અમૃતલાલ ચી. વિનયચંદની ત્રિપુટીએ તમારા કુટુંબને ભાર ઉપાડી લીધે. મુંબઈમાં લાઈને ચડી ગયા. એ સુખનાં દિવસો જોવા તમે રોકાયા નહીં. અને પરલેક પ્રયાણ કર્યું. પૂત્રો ધર્મિષ્ટ થયા. પચ્છેગામમાં દહેરાસરમાં તેઓએ માતા પિતાનાં શ્રેયાથે પ્રતિમા સ. ૨૦૧૭ માં પધરાવી, પ્રતિષ્ઠા કરી. તમારું પ્રતિક આ બુકમાં પ્રકાશીત કરી, અંજલી આપું છું. તળાજા આપના લઘુબંધુ અમચંદ માવજી શાહ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50