________________
A-૨૨
હારમાં પણ છે. પ્રમાણિક સ્ટાફથી જ આ સંસ્થાની પ્રગતીને વેગ મળ્યો છે.
તાલવજ તીર્થમાં બાબુની જેન ધર્મશાળામાં હું રહું છું. આ ધર્મશાળા એ તે સંસારનું ચિત્ર તાદર્ય કરે છે. સંવત ૨૦૧૫માં મારા પ૧ વર્ષ વનપ્રવેશ પ્રસંગે અમરસાધના” પુસ્તક મારા સ્નેહી ભાઈશ્રી ઉત્તમચંદ હરગેવદાસ શાહ ભાવનગરવાળાની સહાયથી પ્રસિદ્ધ થયું હતું. શ્રી તળાજા સંઘસમસ્ત ત્થા નેહીઓ મુરબ્બીઓનાં આશિર્વાદ પ્રાપ્ત થયા હતા, સ્નેહી ભાઈશ્રી બાબુભાઈ પરમાણંદદાસ તથા શ્રી રમણકલાલભાઈ વીઠલદાસ તથા શ્રી ઉમેદચંદભાઈ રૂપચંદે મેળાવડો જી અભિનંદન આપ્યા હતા.
આજે પ૭માં વરસે અગીયાર વરસથી તીર્થસેવાનું કામ ચાલુ છે. ઇંટ યજ્ઞથી ભેજનગૃહ, ધર્મશાળા, પગથીયા, સ્નાનગૃહ, આયંબીલ ભવન, સાધના મંદિર, જ્ઞાનમંદિર વી. તીર્થઉદ્ધારનાં કાર્યો થયા છે. અમારા જીવનમાં કોઈ જ જાળ વધી નથી અને કંગાળ બન્યા નથી. અમે બન્ને દંપતી સંતોષ પૂર્વક ધર્મધ્યાન પૂર્વક જીવન જીવીએ છીએ, અમારે કઈ ધરાળ-ઉલાળની સાંસારીક ઉપાધી નથી. અમોએ ૪૦ વર્ષની ઉંમરથી ચતુર્થ વૃત ગ્રહણ કર્યું છે. “અમરે સાધના”નું ધ્યેય સિદ્ધ કરવા આ તાલધ્વજગિરિનાં શીખર સુધી અમર જીવન પહોંચ્યું છે, ને અંતિમ સમય સુધી દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધાપૂર્વક અત્રેજ પુર્ણતા પામે એવી અભિલાષા છે. મારા ધર્મપત્નિ પણ યાત્રાઓમાં, સામયિક-પૂજામાં તથા શ્રી શાંતિજિન મહિલા મંડળમાં સેવા આપી આનંદપૂર્વક જીવન વિતાવી સંતોષપૂર્વક સાધના કરે છે. મારું સમસ્ત કુટુંબ કર્ણાટકમાં મારા લઘુબંધુ દલીચંદનાં સાનિધ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com