________________
A-૨૧
ચિત્તને શાંતિ મળે છે. આ તીર્થના વિકાસનો ઈતિહાસ ઘણે તાજે છે. છેલ્લા એક દાયકામાં આ તીર્થ વિકાસ પામતુ ગયું છે. નળ-લાઈટ નૂતન ભેજનગૃહ-ગિરીરાજ ઉપર ચડવાનાં પગથીયા અને આધુનીક સગવડેએ આ તીર્થને તીર્થધામની સાથોસાથ હવાખાવાનાં સ્થળ તરીકે પણ પ્રસિદ્ધી અપાવી છે અને હવે એ સગવડોમાં આયંબીલભુવન ઉપાશ્રય હાલ અને જ્ઞાન મંદીરને વધારો થશે. આ વિકાસને યશ તીર્થ કમિટીને તે છે જ પણ એમ કહું તે હું પણ તીર્થ કમિટીને પ્રમુખ હાઈ મારા જ વખાણ મારા મેઢે કર્યા ગણાય, એમ છતાં આ પ્રસંગે ભાઈ અમરચંદ વિશે બે શબ્દો કહું તે અયોગ્ય નહિં ગણાય.
ભાઈ અમરચંદ ખુબ ઉમંગ અને ધગશથી તીર્થ વિકાસનાં કાર્યો એક સાચા સેવક તરીકે કરે છે એ બદલ હું તીર્થ કમિટી વતી આનંદ વ્યક્ત કરું છું”
તીર્થ કમિટીની મારા પ્રત્યે ખુબ જ ઉંડી લાગણી છે. ભાગ્યવંત કમિટી અને મહાપુન્યવંત તેનાં પ્રમુખ શેઠશ્રી સોગીલાલભાઈ સાહેબને હું આભારી છું. હું તે એક અદને સેવક છું. મેં તે એક જ સિદ્ધાંત રાખ્યો છે કે
કર્તવ્ય પાલન એજ “અમર ને ધર્મગણુ” આ કાર્યમાં મારા સાથીદાર ભાઈ જમનાદાસ નાનજી વાંકાણું (ભાવસાર ) વરતેજવાળા જેઓ તીર્થકમિટીની શરૂઆતથી આ સંસ્થામાં છે અને ભાઈ દલીચંદ રૂગનાથ તણસાવાળા
જનશાળામાં છે તેમજ પેઢીનાં સૌ સ્ટાફનાં સાથ સહકાર વગર પ્રગતિ થઈ શકે જ નહીં. મને આનંદ થાય છે કે જેમ
તીર્થકમિટીનાં સૌ સભ્યમાં એક દીલી એક વાકયતા છે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com