Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 48
________________ A-૩૨ ખોરાક અને ખેતીવાડી ખાતુ (સૌરાષ્ટ્ર રાજ્ય) રાજકોટ તા. ૩-૩-૧૦ શ્રી અમરચંદ માવજી શાહ જયહિંદ સાથ આપને માનનીય વડાપ્રધાન શ્રીને સંધાચેલે તા. ૧-૬-૫૦ના પત્રના જવાબમાં જણાવવાનું જે આપે પશુપાલન” માટે જે જે સુચનાઓ કરી છે તે બદલ સરકાર આપને સાદર આભાર માને છે. -મદદનીશ મંત્રી ફીનાન્સ મીનીસ્ટર (ઈન્ડીયા) ન્યુ દિલ્હી તા.૬-૩-૬૩ ભાઈશ્રી અમરચંદ તમારે તા. ૧લીને પત્ર મળે. ૧૯૫-૩૬માં ડેબીવલીમાં લેકમાન્ય ગૌશાળાની મારી મુલાકાત યાદ કરી તમે ગોસંવર્ધન અંગેના તમારા વિચારે તમે દર્શાવ્યા છે. આ પાયાની વાત છે અને આપણે ખેતી સાથે “ગોપાલન” કર્યા સિવાય આપણે એ બને ક્ષેત્રે પ્રગતી કરી શકવાનાં નથી. આ બાબતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે હવે જાગ્રત બનતા જાય છે... " -મેરારજી દેશાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50