Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 47
________________ A-૩૧ કરી મજબૂત કરવામાં આવશે તો ભારતમાં સૈારાષ્ટ્ર એક કલગીરૂપ શોભશે. ભારતવર્ષમાં સર્વ માનવો અને સર્વ પશુ પંખીઓ સ્વતંત્રતાને આનંદ અને સુખ ભોગવવા ભાગ્યશાળી થાય, લેહીનું ટીપું પાડ્યા સિવાય મેળવેલી આઝાદી લેહીની સરિતાઓથી નહિં પણ અહિંસાથી અખંડ રહે, તેવી ભાવના સ્વાતંત્ર્ય દીને ભાવવા સાથે ફરી આપશ્રીને તથા આપણી માનનિય સૈારાષ્ટ્ર સરકારને અભિનંદન આપી વરમું છું. લી. આપને અમરચંદ માવજી શાહ મહુવા તા. ૧૬-૧૦-૫૧ ભાઈશ્રી, અમરચંદભાઈ ધર્મનું રક્ષણ કાયદાથી નથી થતું, પ્રત્યેક માનવીને શે ધર્મ છે, એ જ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કાયદો શું કરી શકવાનો છે? જે મેં પિતે જોયું છે કે ગાયને આપણે કેવી ફર રીતે સાચવીએ છીએ? એવા હિંદુ ઘરે મેં ઘણું જોયા છે. એટલે આવી કરતા કરવા કરતાં બહેતર છે કે, એને એ દુઃખમાંથી મુક્ત કરવી. અલબત્ત ગૌરક્ષાથી જ દેશ ઉંચે આવે તેમ છે. એટલા માટે તે પૂ. બાપુજીએ કેટલાયને ગાયનું જ દૂધ ઘીનું વ્રત લેવડાવ્યું છે કે કઈ રીતે ગાયનું રક્ષણ થાય, પણ આપણે રક્ષણ ક્યાં સુધી કરીએ છએ ? જ્યાં સુધી એ બિચારી આપણને દૂધ આપે ત્યાં સુધી. આપણું સ્વાર્થને માટે રક્ષણ કરીએ છીએ કે આપણે ધર્મ છે માટે ? એટલે બાપુ કહેતા કે ગૌરક્ષા એ તે પ્રત્યેક માણસનો ધર્મ હોવો જોઈએ. મનુબહેન ગાંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50