Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 44
________________ તિ-૨૮ વડીલ ભાઈશ્રી, તમારા આત્માને હંમેશા અમોએ તમને ગમે તેવી સ્થિતિમાં સુખ અને સંતોષ માણતા નિહાળ્યા છે. ધર્મ અને શાસનમાં જીવનના અંત સુધી તમારા કાર્યની સૌરભ પ્રસરતી રહે તે જોવાની હંમેશા અમારી ભાવના છે. બીજાપુર લઘુબંધુ (કર્ણાટક) દલીચંદ એમ. શાહ તા. ૧૨-૮-૬૩ સાયકલ મર્ચન્ટ જન્મ સં. ૧૯૭૭ પચ્છેગામ અહિંસા અહિંસા અહિંસા અહિંસા જગાવે; મહાવીરની આજ્ઞાને દીલે વસા-એ ટેક જીવહિંસા કઈ કરશે નહિં, કઈ જાને હણસે નહિ. છ અનાથ ગરીબ પશુના જાન બચાવો. અસા ૧ જો તમે ને જીવવા છો; સુખ આપીને સુખ લીએ. જગતનો જીવવુ ચાહે તેને જીવાડે. અહિંસા ૨ દયા રાખી દીનને આપે, દુખી જીવનાં દુઃખ કાપો. શુભાશિષ એ છાનાં લઈ જીવને અજવાળે અહિંસા ૩ જીવદયાદીન જગમાં પ્રગટે, જીવદયાની જાતને જગવે, 'અમર અહિંસા ધ્વજ સારા જગમાં ફરકાવે. અહિંસા ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50