Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 40
________________ A-4 અંગે એક કાવ્ય અમર આત્મમંથનનું સાદર કરી આ અભયદાનનાં અનુભવો” જે સૌ કેઈને પ્રેરણાત્મક છે તે આત્મવંચનાને દેષ હેરી લઈ સમાજ સમક્ષ રજુ કરી વિરમું છું. અને જગતનાં સર્વ જીવાત્માઓ સુખી થાઓજીવહિંસાથી બચ-અહિંસાથી જીવન દીપાવો તેવી ભાવના ભાવું છું. કીડીને કચરી રહ્યો આતમ તુજ સમ હોય; પુદગલ ભાવે ન નિરખે, આત્મ સ્વરૂપે જોય. ૧ કીડી કે કુંજર વિષે, આતમ સખે જણાય; કેઈ જીવ હણાય તે, દોષીત સરખો ગણાય. હણશે જ્યાં સુધી તમે, હણાવું પડશે જરૂર; તેને પાર આવે નહીં, ત્યાગ કર્મ એ ક્રૂર હણે શિકારી જીવને, બહાદુર પોતે મનાય; બહાદુરીની બડાઈમાં, એ પાપે જ હણુય. અહિંસા પરમોધર્મ જે, જગમાં પસરી જાય; વહેતી નદીઓ રક્તની, નાબુદ નક્કી થાય. છ વ દયા પ્રેમને પયગામ પામી, દયાને વિકસાવજે મુંગા જગતનાં પ્રાણીઓને, અભયદાન અપાવજે. જીવદયા મંડળ જગતમાં, જગનું જીવં વિશ્રામ છે; દાને તીંતા વહાવજે, અહિંસા પરમો ધર્મ છે. ક્ષ મા પ ના ક્ષમા કરજે સકળ જગનાં, જીવ અપરાધ મારા; માગું સંવત્સરી દીને મન, વચન કાયાથી પ્યારા. પસ્તાઈને હવે વહાવું, દયા મૃત પ્રેમધારા; નાના મોટા સૌ જીવોની, યાચના “અમર' પારા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50