Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 36
________________ A-૨૦ ભાઈની લાગણીથી મેનેજર તરીકે જોડાયે, તે દરમ્યાન સાધના” અંગે ખુબ જ પ્રેરણાઓ પ્રાપ્ત થઈ સંવત ૨૦૧૦ની સાલમાં હું તેમાંથી છૂટે થયે અને મારા મુરબી શ્રીમાન શેઠશ્રી ભેગીલાલભાઈ સાહેબની ભાવનાથી અને તેઓશ્રીની આજ્ઞાથી હું “તાલધ્વજ જેન વે. તીર્થકમિટી”માં મુનીમ તરીકે સંવત ૨૦૧૦નાં પિષ સુદી ૧૩ના તળાજા મારા પત્નિ સાથે આવ્યા અને તાલધ્વજ તીર્થની સેવાને ત્રીજો તબકકે શરૂ થયે. જીવદયાને આંગણેથી પાંજરાપોળનાં બારણેથી તાલધ્વજ તીર્થનાં શીખરે અમરજીવન સ્થીર થયું -તીર્થભક્તિ સાથે તીર્થઉદ્ધારનાં કાર્યમાં સક્રિયપણે સેવા શરૂ કરી. સાચાદેવની છત્રછાંયા પ્રાપ્ત થઈ. આજ વરસના વૈશાખ સુદી પનાં બાવન જીનાલય મહાવીર પ્રાસાદની ભવ્ય પ્રતિષ્ઠા થઈ ધર્મની દુકાનમાં બેઠા અમે, લઈએ દાનને દઈએ પુન્ય; ન જાજેરે લાભ અનેરે, કરીએ કમાઈને તુટ.માં શુન્ય. મારા આરોગ્ય માટે એગ માટે પણ આ ક્ષેત્ર મને અનુકુળ લાગ્યું. તાલધ્વજ ગિરીરાજજી, નાથા સુમતિ જીણુંક ભાવ ધરીને ભેટતાં, થાય “અમર' આનંદ. તાલધ્વજ તીર્થને સર્વાગી વિકાસ કરવા માટે “ઈંટ યજ્ઞ” શરૂ કર્યો તેમાં સારી સફળતા મળી. હાલમાં બંધાઈ રહેલા આયંબીલભુવન ઉપાશ્રય-જ્ઞાનમંદીરનાં તા. ૩-૫-૩ના દીને ખાતમુહૂર્ત પ્રસંગે પૂજ્ય મુરબ્બી શ્રીમાન શેઠશ્રી ભેગીલાલભાઈ સાહેબે વ્યક્તવ્ય કરતાં જણાવ્યું હતું કે – “તળાજા તીર્થ અત્યંત નિસર્ગિક વાતાવરણમાં આવેલું છે. આ તીર્થની યાત્રા કરતા મન પ્રફલીત બને છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50