Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 17
________________ / પા પગોકર્ણ - અમર જીવદયા સાધના ( અભયદાનનાં અનુભવે ) પારેવાને અભય આપ્યું, શાંતિનાથ જિનેશ્વરમ મુંગા મૃગેને અભય આપ્યું, નેમનાથ જિનેશ્વરમ બળતે નાગ બચાવીયે, શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરમ જીવદયાની જ્યોત જગવી, નમું વીર જિનેશ્વરમ્ વિતરાગ જિનભગવંતોએ, જીવદયાને પરમધર્મ કો છે, તે તેઓશ્રીએ પિતાનાં જીવનમાં આચરી જગતને “અહિંસા પરમોધર્મને સંદેશ આપે છે. એ સંદેશને ઝીલી અનંત ભવ્ય આત્માઓ જીવનમુક્ત થયા છે, સંસારનાં ત્રિવીધ તાપથી શાંતિ પામ્યા છે. એ જિનેશ્વરનું સ્મરણ કરીને એ વીતરાગ માર્ગની આરાધના માટે ઉત્તમ એવી મનુષ્યગતિ, રેનકુળ, આર્યક્ષેત્ર, સદ્ગુરુ, સત્ દેવ, સત્ ધર્મની પ્રાપ્તિ થઈ. તેને સદુઉપયોગ કરવાનું પૂર્વપદયથી સાંપડયું, તે નિમિત્તો કેવા કેવા સંજોગોમાં સાંપડ્યા તે તકેને વધાવી લઈ તેમાં જેને અભયદાન અંગે જીવદયા પ્રવૃત્તિનાં અનુભવ થયા છે, તે પ્રેરણાત્મક અને રસપ્રદ બને તે માટે થોડી આત્મલાધાને દોષ વહોરી લઈને જીવનીકાનાં વરૂપમાં રજુ કરું છું. જેન ધરમી તે તેને કહીયે, જે જીવદયા વ્રત પાળે રે; સકળાજીવને આત્મસ્વરૂપે, નિરખી નયનને ટાળે . ", Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50