Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 33
________________ A-૧૭ લખાણે શરૂ થયા સાંપ્રત સપાટી ઉપર-તરતું જીવન -જીવદયાનાં વારી સીંચનથી નવ પલ્લવીત થયેલું દીલઅંતમુખ–આત્મ સાધના તરફ વળ્યું આ અકસ્માત પરિવર્તન સપુરુષનાં ચેગે પ્રાપ્ત થયું. મેં તેમને મારા આદર્શ રૂપે હદયમાં સ્થાપ્યા અને તેમાંથી “અમરઆત્મ મંથન”ને જન્મ થશે. ભણતા ન આવ્યું ભાન, ગણતા ન આવ્યું જ્ઞાન; ભિક્ષુક શું દે દાન ? પણ કુદરત થઇ મહેરબાન. કુદરતી ધારા વહી રહી, કયાંથી પડતી ધાર; કલડું નહિં કલ્પાય અહીં, ચીંતવન મન આધાર. અમર આત્મમંથન મહીં, જે જે લખ્યું દેખાય; કમ તેને કાંઈ નથી, જયારે ત્યારે લખાય. ત્રણ દશકાની વય પછી, સન ચાલીસ શરૂ થાય; અંતરમંથન ઉદભવ્યું, ગદ્ય-પદ્ય રૂપે ત્યાંય. સમુદ્રનાં મંથન થકી, પામ્યા રે સત્વ; અમર આભ મંથન લખે, હવા જ્ઞાનનું તત્ત્વ. આ રીતે જીવદયા સાથે-આધ્યાત્મ તત્વનો પેગ પ્રાપ્ત થયે, દયા-આનંદ પ્રેમ શાંતિ પુરુષાર્થની પ્રેરણા મળી. રાજ યશ રળીયામણું, ચંદ્રની જાતિ સમાન; રહ્યા વધુ જે જીવનમાં, દાસ “અમર' પિછાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50