Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 32
________________ A-૧૬ આવી અને મે' વાંદરા વેંચી નાખી. હું તેા ધમધમી ગયેા. મારી છેડાયેલી ગાય કસાયને વેચાય જ કેમ ? મે' જણાવ્યું કે કાંતા મારૂ' તમે રાજીનામુ' લ્યા અગર એ ગાય મને પાછી લાવી આપેા. સારા નસીબે શેઠને તરકીબ સુજી. ગાય કસાય દારી ગયા હતા પણ તેનું વાડ ભૂલી ગયા હતા. તે લેવા આવ્યે એટલે વાંધા પાડયા કે વાછડાને સાદ નથી અને ન પેાષાય તે ગાય પાછી લાવ. છેવટે આઠમે દીવસે વાંદરાનાં કત્તલખાનેથી ગાય પાછી આવી. આવા આવા અનેક પ્રસ`ગેા સવત ૧૯૮૪ થી સ્વત ૧૯૯૮ સુધી ૧૪ વરસમાં જીવદયાનાં કાય પ્રસ`ગે અન્યા છે. અનેક વખત એ માટે રહ્યો છું, અનેક વખત સાહસેા ખેડ્યા છે, સેંકડા લેખા ને કાવ્યો લખ્યા છે. સંવત ૧૯૯૬માં મેં નાકરી છેાડી દીધી. અને હું જીવદયા મંડળીમાં મારી જીવદયાની ગાડી વ્યવહાર, વ્યાપારનાં ખાડામાં ન ખુ`ચી જાય તે માટે સ્વ. શેઠ લલ્લુભાઈની તથા શ્રી માન્કરભાઇની પ્રેરણાથી જીવદયા માસિકમાં પખ્તીસીટી મેનેજર તરીકે જોડાયા. પાપની ગાદી ઉપરથી કાદવમાં કમળ જેમ હું જીવદયાની ગાદી ઉપર આવ્યા. અધ્યાત્મિકતાનું પ્રથમ સેપાન અહિંસા–જીવદયાનું સક્રિય કાર્ય કર્યા બાદ મને ચેાગ આધ્યાત્મમાં આગળ વધવા તીવ્ર જિજ્ઞાસા થઈ એક આદર્શી સત્પુરૂષના યાગ મળી જાય તે તે આદર્શ મુજબ હું મારૂં જીવન ચેાગ પંથે વહાવું તેવી ભાવના થઈ. અને અકસ્માત મને આદશનાં અરીસા જેવું શ્રીમદ્ રાજચંદ્રનુ જીવન ચરિત્ર સાંપડ્યુ અને ખુબજ પ્રેરણા મળી એ અક્ષરરહી સત્યમાગમનાં લીધે મારામાં આધ્યાત્મિકતાનું ઝરણ માન્યું, તેમાં હું ખુબજ આતત થયા. ગદ્યપદ્યમાં મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50