Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 21
________________ A-૫ અમર જીવન અહિંસા પંથે, જીવ દયા રથ જોડયું રે, મનમાં રટણ દયાનું રાખી, એ ક્ષેત્રે ચીત્ત ચડયું રે. -૧ રક્ષા કરવા મુંગા જાની, ભાવના અંતર જાગી રે, ચંદન સમ શિતળતા વ્યાપી, સંતેષ જવ ઉગારી રે-૨ દયા વેલને દીલે ચડાવી, કતવ્યમાં ઉતારી રે, માનપમાનને ખ્યાલ તજીને, લાગણી એમાં વધારી રે – વય અઢાર વર્ષે આ તક, મળતાં પ્રેમથી ઝીલી રે, જીવ દયા મુંબઈ ક્ષેત્રે, એ વયમાં ખુબ ખીલી રે.-૪ શા કાજ હણાય?કેમ બચાવાય? અંતરમંથન ચાલ્યું રે, હરદમ જીવદયાને પંથે, “અમર જીવન ગાળું રે -૫ આ આનંદજનક સમાચાર મેં શેઠને આપ્યા. શેઠ પણ ખુશી થયા અને કસાયની કીંમતથી રૂ. ૫) એાછા લઈ આપવા વચન આપ્યું. મારો ઉત્સાહ વધ્યો. દર મહીને આઠ ભેસે નીકળે તે જીવદયા મંડળી મારફત છેડાવી પાંજળપળમાં મુકવા લાગે. છ માસ લગભગ બધું બરાબર ચાલ્યું. પરંતુ આ તે રોજનું થયું, જે છોડાવવા ખાતે મદદ મર્યાદીત હતી. આ અરસામાં બારડોલીને સત્યાગ્રહ પૂર્ણ થયે, સમાધાન થયું. ખેડુતને જતિમાં સોની બદલીમાં મુંબઈથી ભેંસે છોડાવીને મોકલવાનું નક્કી થયું અને તે કામ જીવદયા મંડળીને સેવાયું તેમાં ઘણી ભેંસે છોડાવીને ગુજરાતમાં મોકલવામાં આવી. મારી ૧૦૦ ભેંસે છેડાવવાની પ્રતિજ્ઞા તે છ માસમાં પૂર્ણ થઈ ગઈ. આ જીવદયાની પ્રવૃત્તિમાં તે મને ધામીકતા સાથે આથીક સામાજીક અને રાષ્ટ્રીય ઉદ્ધારનાં દર્શન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50