________________
A-૧૦
માસિક પ્રસિદ્ધ થતા હતા. મારા આ વિષયનાં અનુભવનાં તે કાળે તેમાં સને ૧૯૩૦-૩૧થી શરૂ થયા હતા જે અદ્યાપી જીવદયામાં ચાલુ છે.
ગજતણા અવતારમાં, સસલુ બચાવ્યું એક મેઘકુમાર રાજા થયા, ધન્ય અહિંસા ટેક.
શેઠને ત્યાં બાળકોને રમવા માટે એક સસલું લાવવામાં આવ્યું હતું, તે મેટું થતાં કરડવા લાગ્યું. એટલે તેને મારીને ખાઈ જવાની વિચાર કરતા હતા. મેટા શેઠ દયાળુ દીલનાં હતા. મને જણાવ્યું કે મેતાજી આ સસલાને જેળીમાં નાખી પાંજરાપોળમાં લઈ જાઓ. નહિતર આ બધા મારીને ખાઈ જશે હું સસલાને લઈ પાંજરાપોળ મુકવા ગયે. તેનાં નકરાનાં પૈસા ભરી પાંજરાપોળમાં મુકી દીધું, ને મેઘકુમારને હાથીને ભવ યાદ આવ્યા.
અન્ય દાનેનાં ફળો, કાળે કરી ક્ષય થાય છે, પુન્ય અભયદાનનું, અક્ષય સદાયે હોય છે.
શેઠનાં તબેલામાં–જે સેંસેનાં નાના કુમળા પાડા પાડી હોય તે જ્યાં સુધી બચ્ચા વગર દેહવા ન દે ત્યાં સુધી ધવરાવે અને ભુલવવા પ્રયન કરે, કારણકે શેર દુધ બચ્ચું પીઈ જાય તે વેપારીને પોસાય નહીં. જેને કુદરતી હક્ક છે. તેની ઉપર પણ સ્વાર્થને કેટલે જુલમ છે. એટલે જ મુંબઈનાં દુધને લેહી ગણવામાં આવતું. આ બચ્ચા દુધ વગર બેચાર દીવસ રીબાઈ રીબાઈને મરી જાય, કાગડાએ માં ઠેલી જાય. આવું કમકમાટીભર્યું મૃત્યું-ભાવી સાલું થતું હતું. શેઠને જણાવ્યું કે તમારે ત્યારે પાડને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com