________________
A-૮
આપ્યા અને તબેલે તુરત જઈ ભેસ છોડી ન આપવા. ભૈયાને કહેવરાવ્યું. હું તે સીધે તબેલે ગયે. ભેંસો કસાએને ખેલી ન આપવા જણાવતા મૈયા પણ ખુશી થયા. ભેંસે ઉપર હાથ ફેરવી આવ્યું. આ મેં એને પાંજરાપોળમાં મુકાવી મહાન કસોટીમાંથી પસાર થતાં મારું આત્મબળ સતેજ થયું. આ જીવદયાનું સક્રિયકાર્ય વ્યાપકપણે કરવાની તમન્ના જાગી. મારી અપીલથી લગભગ ૧૫૦૦) જીવદયા મંડળીમાં ભરાયા હતા અને બીજી મેં સે પણ છોડાવવામાં આવી હતી.
લીલાચારા ગીરનાં, અને નિર્મળ નદીનાં નીર, રૂષ્ટપુષ્ટ તેથી બની, દેતી હાંડે ક્ષીર, વેચાણ મુંબઈ વિષે, આવ્યા ત્રણસે દામ, સાગરમાં વહાણે ચડી, પહોંચી મુંબઈ ધામ, પિણે મણ દુખ માહરૂં, દેતી દીનને રાત, ગીરની રાણું લાગતી સુંદર મારી જાત.
શેઠ પેઢીમાં બેઠા હતા, રાત્રે હું નામ લખી રહ્યો હતે. શેઠે જણાવ્યું કે એક ભેંસ રૂ. ૩૬) માં કસાયને વેચી છે. તેનાં પૈસા આવ્યા નથી. મારે શેઠની સાથે કરાર હતું કે ભેંસો ગાયે વેચવા હોય તે મને જણાવવું. મેં જણાવ્યું કે એવી કેવી ભેંસ કે માત્ર ૩૯) માં વેચી. અને હું લેનાર હતું છતાં શું કામ કસાયને વેચી શકે જણાવ્યું કે પાળવાવાળાએ જઈને કીધું કે આ ભેંસ ઘરી છે એટલે લીધી નહીં એટલે મને ખીજ ચડો કે તમારે જીવનું કામ છે કે ઘર જુવાનનું કામ છે અને તેથી તે કસાયની સાથે કરી દીધેલ. પછી તેમણે જણાવ્યું કે આ જ હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com