________________
A-૧૨
મમત
તેને માટે વ્યવહારુ ઉપાય શેાધવાની જરૂર હતી. આ ગાયે લે સે। દુધ ઉપરથી ઉતરી ગયા પછી, કત્તલખાને વેચવાને બદલે ગુજરાતના જંગલામાં પશુ પાળાને પાળવા માટે આપવામાં આવે તે પશુઓના વિનાશ અર્ક અને દેશ પ્રજાને લાભ થાય. એ માટે ગવલીએામાં પ્રચાર કર્યાં તેઓએ રેલ્વેનુ જો કન્સેશન મળે તે પાષાણુ થાય એટલે આ શ્રી માર ભાઇને જણાવી. બી. બી. સી. આઇ રેલ્વે ઉપર અરજીનાં ડ્રાફ્ટ એ ટાઈપ કરાવ્યા. અને તેમાં મે' ગવલીએની તખેલે તબેલે ફરી શેઠ સાથે જઈ સહીએ લીધી. રેલ્વેએ ૪ માસ માટે તુરમાં ૨૫/ટકા ના લાભ આપ્યા. મેં આ બાબત વર્તમાનપત્રા મુંબઇ સમાચાર, સાંજવ`માન, જીવદયામાં કત્તલખાને વેચાતી ગાયા ભેસાને ગુજરાતમાં પાળવા માટે અને તેમાં થતા લાભની આંકડા સહીત યાજનાનાં આંટી કલેા લખ્યા. મારા શેઠ તરફથી પાલઘર મેાકલવાની શરૂઆત કરાવી પાછળથી આ યાજનાને ખૂબજ વેગ મળ્યે અને જીવદયા મ’ડળીનાં રિપાટ ગુજખ બે વરસમાં ૧૫૦૦૦ સેસે। ગાયા ગુજરાતમાં પાળવા માટે ગઈ. અને આ વ્યવહારૂ ચેાજનાથી જીવદયાનું મહાન કાર્ય વગર પૈસે થયું અને તેમાં સફળતા મળી.
આ રીતે મારી પ્રવૃત્તી ધાર્મીક, આર્થીક, રાષ્ટ્રીય દૃષ્ટિએ વ્યાપક બની ગઇ. મારા યુવાનીનાં જીવનમાં આ રાષ્ટ્રધનનાં બચાવ માટે જીવદયા માટે સુવર્ણ તક સાંપડી તેના મે* સદઉપયોગ કર્યો મારા લગ્ન સ', ૧૯૮૬નાં કારતક વદી ૧૨ ગુરૂવારે મહુવાબદર અ. સૌ. સૌભાગ્ય સાથે થયા હતા. પરંતુ મારૂં જીવન જીવદયાનાં કાર્યમાં આતપ્રેત હતુ. આ યાજનાને વધુ વિકસ્વર કરવા માટે પાંજસાળાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com