Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 22
________________ ભારતનું અણુમુલ ધન આ રીતે ગામડાઓમાંથી ખેંચા આવે અને ભરજુવાનીમાં એક–વેતર દુધ આપી તુરત જ કસાયખાને વેચાય અને તેની કત્તલ થાય, તેને પાડા-પાડી દુધ પીધા વગર કમેતે મરી જાય. અને આ રીતે ભારતનાં પશુ ધનને બીજમાંથી નાશ થાય, એ તે સમસ્ત દેશને પ્રજાને ભયંકર રીતે નુકશાન કારક આ પ્રવૃત્તીનાં દર્શન થયા. ભવિષ્યમાં પ્રજાને દુધ–ઘી છાસના સાંસા પડે-અને ભાવી પ્રજાનું આરોગ્ય જોખમાય, માયકાંગલી પ્રજા થાય, ખેતીવાડીનાં સાધનરૂપ બળદ ઘટે આ રીતે આ જીવદયાનાં ધ્યેયમાં સમસ્ત ભારતવર્ષનાં ઉદ્ધારનાં અને આ કત્તલનાં વિષમ ચક્રમાં ભારતની અધોગતિના દર્શન થયા. આ પ્રશ્ન માત્ર ધામક દૃષ્ટિની સાથે આથક દૃષ્ટિએ વિચારવા જે લાગે. પૂજ્ય મહાત્મા ગાંધીજીને આ અંગે પત્ર લખેલો તેમના તરફથી જવાબ આવ્યું વર્ધા તા. ૨૩-૮-૩૪ “તમારે લાંબો કાગળ ગાંધીજીને મળે. ગાંધીજીએ જીવદયાની વ્યાપક વ્યાખ્યા અનેકવાર આપી છે અને માત્ર પ્રાણીઓને છરીથી ન હણવાથી જીવદયાનું પાલન નથી થતું તે પણ જણાવ્યું છે. ” પ્યારેલાલ. એટલે આ હિંસાનાં મુળમાં અનેક બીજા અનર્થો છે તે સમજાયું. મુંબઈ નગરમાં આવીયે, મળી નેકરી આ લાઈનમાં, દુઃખે સુણ્યા રે દીઠા, કકળી ઉઠયે મમ આતમા. મુંગા બિચારા પ્રાણુઓનાં, દુઃખ ઓછાં કેમ કરું, ભાવના જાગી દયાની, તક મળી સાર્થક કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50