Book Title: Amar Jivdaya Sadhna Author(s): Amarchand Mavji Shah Publisher: Amarchand Mavji Shah View full book textPage 7
________________ A-૩ અમર વંદના જેના દિલમાં નિત્ય વહેતા, વા સ ત્યા મૃ ત ઝ ૨ ણું, જેનાં ઉરમાં નિત્ય વર્ષે, આ શિવ દ અ નં તા, જેની ગોદમાં લાડ કરીને, ઉ છર્યા આ નં દ ક ૨ તા, માતા તમારા ઉપકારે, સંભારતા અશ્રુ વહેતા, માતા તમારા સંસ્કાર, વા ર સો છે અ માં રે, ધ મે પંથે જીવન જીવવા, - આપને એક સહારે. ત્રાસીવરસે બીજાપુર”માં, આ ૫ સ્વર્ગે સિધાવ્યા, લીલીવાડી નિરખી નયને, સતિષ દીલમાં વહાવ્યા, દીપોત્સવીનાં મંગળ દીવસે, મૃત્યુ મહત્સવ બનાવ્યું, સંવત બે હ જા ર વી શે, સમાધી ટાણું આવ્યું. સેવા કરી દલીચંદભાઈએ, મા તુ ભક્તિ દિપા વી; સકળ કુટુંબે ભાવનાથી, ફરજ પૂર્ણ બજા વી, અંતિમ દર્શન, પર્યુષણમાં, કરી કૃ તા થૈ થ ઈ યા; વંદન કરી અમર સૌભાગ્ય, આશિષ લઈ નિકળીયા, સમતા પૂર્વક સહન કરીને, વૃ બધા વસ્થા વિ તા વી; વિયેગી “અમર કરે છે, વેદ ના શિ ૨ ન મા વી, તળાજા (સૌરાષ્ટ્ર) આપનેમાળ દીપોત્સવીદીન સં-૨૦૨૦ અમરચંદના વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50