Book Title: Amar Jivdaya Sadhna
Author(s): Amarchand Mavji Shah
Publisher: Amarchand Mavji Shah

View full book text
Previous | Next

Page 14
________________ A-૮ મનુષ્યના અંતરમાં કાઈ ધન્ય પળે શુભ સૌંકલ્પ જાગે અને એ સકલ્પને પરિપૂર્ણ કરવા એ સક્રિય અને તા એને જરૂરી સહાય મળતી જ રહે છે. 66 સાવ પ્રતિકુલ સચે વચ્ચે પણ એના બ્ય દીપ ઝગારા મારી રહે છે. ‘ જીવદયા ’ને ક્ષેત્રે શ્રી અમરચŁ માવજી શાહનું સમર્પણું પણ આવુ` જ ઉજજવળ અને પ્રેરક છે. તેમના જીવનના આ પાવનપ્રસ ંગેા કરુણાજળ સોંચશે અને મુંગા પ્રાણીઓ માટે કાંઈને કાંઈ કરી છુટવાની ભાવના જગાડી જશે. ” રાજકોટ તંત્રીશ્રી પરમા ” માસીક ' જયહિંદ કાર્યાલય ,, ,, · મે ૧૯૬૫ અંકમાંથી ‘ અભયદાનના અનુભવો ’ એ શિર્ષક તળે પરમાથ માસિકના મે-જીન ૧૯૬૫નાં અંકમાં એ દુપ્તે છપાયા છે, તેની ઉપર સુજ્ઞ તંત્રીશ્રીએ ઉપરોક્ત નોંધ લખી મતે આભારી બનાવ્યો છે. તે બદ્દલ તેઓશ્રીને હાર્દિક આભાર માનુ છુ. શ્રી જયંતિભાઈ શાહ રાજકોટમાં જીવયાનુ ત્યા વિશ્વપરિવારની સેવાનું જે ધગશપૂર્વક કાર્ય કરી રહ્યા છે, તે અભિનનિય અને અનુમાનિય છે. વર્તમાનમાં જીવહિંસા એટલી બધી વધી છે કે જેનાં પરિણામે ભારતમાં દુધ–ઘીનાં દુકાળ પડ્યા છે, વેજીટેખલ ઘી ખાવાના સમય આવ્યો છે, રોગો વધવા લાગ્યા છે. ખેતીવાડીમાં ખળદાની ખેંચ પડી છે—અનાજની તંગી થઈ છે જ્યાં સુધી ખેતી ખેડુત–ગાય અને ગાવાળનાં ચાર પાયા મજમુત નહિં થાય ત્યાં સુધી ભારતના ઉદ્ધાર નથી. -અમરચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50