________________
A-૭
લિમથી, છમથી, હાથથી, પગથી, જે રીતે સેવા થાય તે રીતે કરીને, તેને બચાવ કરવા પંકિંચીત પ્રયત્ન કરે અને તે માર્ગમાં જે કાંઈ કષ્ટ ઉપસ્થિત થાય તે મુંગે મોઢે સહન કરવું, લકેપવાદ સહન કરવો, અને શાંતિના માર્ગે આ પ્રશ્નને ઉકેલ કરાવો.
જીવદયાને પ્રશ્ન વિશાળ છે, વ્યાપક છે, છતાં તેના એક વિભાગ તરીકે આ ક્ષેત્રમાં રહી, બનતા પ્રયત્ન કરો આ મારૂં હાલ તુરતનું કાર્યક્ષેત્ર છે, છતાં દુનિયાનાં દરેક જીવ ઉપરે સમાનભાવ છે, દરેક જીવને બચાવ થાય એવું ઈચ્છું છું, એ જ મારી રાત્રિ દિવસ ભાવના છે.
એ ભાવનામાં હું ફલીત થાઉં, એવું પ્રાબલ્ય મેળવું, આ કાર્યમાં જે જે તમે મને સેવા નિમિત્તે મળે તેને એક ક્ષણ પણું પ્રમાદ કર્યા સિવાય સઉપયોગ કરું અને એ રીતે મારા જૈન ધર્મી જીવનને સાર્થક બનાવું, અને જીવદયાની જ્યોત જગવતે છતો જીવનની છેલ્લો પળ સુધી એ જ ભાવનાથી વિરમું એ જ મારા જીવનની સાર્થકતા એજ મારા માનવ જીવનનું અમૂલ્ય કર્તવ્ય.
મુંબઈ તા. ૩-૫-૧૯૩૬
અમરચંદ માવજી શાહ
પચ્છેગામ નિવાસી.
આ આત્મ નિવેદન મારા જીવદયા-ગોસેવા અગેના લેખે કાવ્ય વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતા હતા તેની નાની મેં એક મેટી ફાઈલ બનાવેલી તેનાં શરૂઆતના પૃષ્ઠ પર આ લખાણ મેં સંવત ૧૯૯૨માં લખેલું તે આ “અભયદાનના અનુભવો”નાં પ્રકાશન સમયે તે વખતની ભાવના દર્શત કરું છું.
અમરચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com