________________
સ્વ. વડિલભાઈ
જન્મ
વર્ગવાસ સંવત ૨૦૦૪ ભાદ્રપદ વદી ૩
સંવત ૧૯૪૬ પહેગામ
શાહ પુરૂષોત્તમદાસ દીયાળ ગાંગજી વડીલ ભાઈશ્રી, e તમારો વટદાર મોરે, રૂપષ્ટ અને સચોટ વાણી, વ્યવહાર કુશળતા, પરગજુ પણું પ્રેરણાત્મક હતું. તમે તમારા કાકાશ્રી માવજીભાઈનાં સાનિધ્યમાં સૌ ઉછર્યો. તમારા લગ્ન સિહોર અસૌ. અંજવાળીબાઈ સાથે થયા. સુખદુ:ખનાં દૂદ વચ્ચે પસાર થયા. તમારા ચી. દીપચંદ ચી. અમૃતલાલ ચી. વિનયચંદની ત્રિપુટીએ તમારા કુટુંબને ભાર ઉપાડી લીધે. મુંબઈમાં લાઈને ચડી ગયા. એ સુખનાં દિવસો જોવા તમે રોકાયા નહીં. અને પરલેક પ્રયાણ કર્યું. પૂત્રો ધર્મિષ્ટ થયા. પચ્છેગામમાં દહેરાસરમાં તેઓએ માતા પિતાનાં શ્રેયાથે પ્રતિમા સ. ૨૦૧૭ માં પધરાવી, પ્રતિષ્ઠા કરી. તમારું પ્રતિક આ બુકમાં પ્રકાશીત કરી, અંજલી આપું છું. તળાજા
આપના લઘુબંધુ અમચંદ માવજી શાહ