Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૧/૯,૧૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નિશ્ચયમાં “આ આમ જ છે.” તેવા નિર્ણયોમાં અથવા સ્વતંત્ર કાયદિમાં. પચ્છનીય
એક વખત, પ્રતિપયજીનીય-બે, ત્રણ વખત - X - મેઢી-મંકણીય અને વિવેચે છે. પ્રમાણ-પ્રત્યક્ષાદિ. * * આધાર-સર્વ કાર્યોમાં આધાર જેવા. આલંબન-દોરડાની માફક, ખાડા આદિમાંથી નીકળવા માટે આલંબનરૂપ. ચક્ષુ-લોયન, મંત્રી-અમાત્યાદિ વિવિધ કાર્યોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષયuદર્શકપણાથી ચક્ષ. આ નો જ વિસ્તાર કરેલ છે. મેદભૂત આદિ. ભૂત શબ્દ ઉપમાર્ગે છે. સર્વકાર્ય-સંધિવિગ્રહાદિમાં, સર્વ ભૂમિકામાંમંત્રી અમાત્ય સ્થાનોમાં પ્રત્યય-જેનું વચન અવિસંવાદી છે તે. • x • x • ઈત્યાદિ - x - ૪ -
• સૂત્ર-૧૧,૧૨ -
[૧] તે શ્રેણિક રાજાને શારિણી નામે રાણી હતી. • યાવ4 - શ્રેણિક રાજાને ઇચ્છા હતી યાવત વિચરે છે..
[૧] ત્યારે તે ધારિણીદૈવી અન્યાદા કોઈ દિવસે, તેવા પ્રકારના બાહ્ય દ્વાર પર તથા મનોજ્ઞ, નિશ્વ, સુંદર કારવાળા અને ઉંચા સ્તંભો ઉપર અતિ ઉત્તમ પુતળીઓ હતી. ઉજ્જવલ મણિ, કનક અને કર્કીતન આદિ રનોના શિખર, કોતગવાઝ, આઈ ચંદ્રાકાર સોપાન, નિસ્પૃહક, કનકાલી તથા માલિકા આદિ ઘરના વિભાગો સુંદર ચનાથી યુક્ત હdu. સ્વચ્છ ગેરુથી ઉત્તમ રંગેલા હતા. બહારથી ધૃષ્ટ-સૃષ્ટ અને અંદરના ભાગમાં ઉત્તમ uિોનું આલેખન હતું. તેનું તળીયું વિવિધ પંચરંગી મણિ-રતન જડિત હતું. ઉપરી ભાગ પાલતા, પુરપાધન વેલ, માલતી દિથી ચિત્રિત હતો.
તેના દ્વાર ભાગમાં ચંદન-ચર્ચિત મંગલ ઘટ સારી રીતે સ્થાપિત હતો. તે સરસ કમલથી શોભિત હતો. પ્રતક આભૂષણો તથા મણિ-મોતીની લાંબીલટકતી માળાથી શોભતો હતો. ત્યાં સુગંધી અને શ્રેષ્ઠ પુuોથી કોમળ અને રંવાટીવાળી શા હતી. તે મન-હૃદયને આનંદિત કરનારી, કપૂર-લવીંગ-મલય ચંદન, કાળો રંગ, ઉત્તમ કુરુક્ક, તુરક આદિ ધૂપના બળવાથી ઉત્પન્ન મધમધતી ગંધથી રમણીય હતી. તે સુગંધવરગંધિત, ગંધવત ભૂત હતી. મણિના કિરણથી અંધકારનો નાશ કરાતો હતો. બીજું કેટલું કહીએ ? તે ધુતિગુણથી ઉત્તમ દેવવિમાનને પણ પરાજિત કરતી હતી.
- તે તેવા પ્રકારની શય્યામાં શરીરમમાણ ઉપધાન બિછાવેલ હતું. બંને બાજુ ઓશીકા હતા, તે બંને તરફ ઉpid અને મધ્યમાં ગંભીર હતી. ગંગા કિનારે રેતીમાં પગ રાખતાં પગ ધસી જાય, તેમ તેમાં પણ ધસી જતા હતા. ઉપચિત ક્ષૌમ દુકુલ વસ્ત્ર બિછાવેલ હતું. તે આખરક, મલક, નવત, કુશકત, લિંબ અને સિંહ કેસર અસ્તરણથી આચ્છાદિત હતું. તેના પર સુંદર રજણ પડેલ હતું. તેના ઉપર રમણીય “મચ્છરદાની” હતી. તેનો સ્પર્શ જિનક, રુ બૂર, માખણ સમાન નરમ હતો.
આવી શસ્યામાં મધ્યરાત્રિ સમયે ધારિણી રાણી સુખ-જાગૃત વારંવાર નીદ્ધા લેતી હતી. ત્યારે એક મહાન, સાત સાત હાથ ઉંચો, રજતકૂટ સદેશ,
શ્રેત-સૌમ્ય-ક્સૌમ્યાકૃતિ, લીલા કરતો, અંગડાઈ લેતો હાથી, આકાશતલથી ઉતરી પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો, જોઇને જાગી.
ત્યારે તે ધારિણીદેવી આ આવા પ્રકારના ઉદાર-કલ્યાણ-શિવ-ધન્યમંગલસૂત્રીક-મહાવનને જોઈને જાગી ત્યારે સ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્ત-પતિમનાપરમ સૌમનશ્ચિક, હર્ષના વાશી વિકસિત હૃદયવાળી, મેઘની ધારાથી સિંચિત કદંબ પુપ સમાન રોમાંચિત થઈ. તે સ્વપ્નને વિચારી, શસ્યા થકી ઉઠી, ઉઠીને પાદપીઠથી નીચે ઉતરી, ઉતરીને ત્વરિત, અચપળ, અસંભાત, અવિલંબિત, રાજહંસ સર્દેશ ગતિથી જ્યાં તે શ્રેણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને શ્રેણિક રાજાને તેની ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મનામ, ઉદાર, કલ્યાણ, શીવ, ધન્ય, મંગલ, સગ્રીક, હૃદયને-ગમનીય, અલ્હાદક, મિત-મધુસૂરિભિત-ગંભીરસશીક ઘણી વડે વારંવાર બોલાવી જગાડે છે. જગાડીને શ્રેણિક રાજાની અનુજ્ઞા પામીને વિવિધ મણિકનકરન-વડે ચિત્રિત ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને આad, વિશ્વસ્ત થઈ ઉત્તમ-સુખદ- શ્રેષ્ઠ આસને બેસી, બંને હાથ વડે પરિગૃહિત, મસ્તકે વર્ણ કરી, મસ્તકે અંજલિ કરી શ્રેણિક રાજાને આમ કહ્યું -
હે દેવાનુપિય ! આજે તેવા પ્રકારની પૂિવોંકત] શસ્યામાં સુતી હતી ત્યારે યાવતુ પોતાના મુખમાં પ્રવેશતા હાથીના સ્વપ્નને જોઈને જાગી. તો હે દેવાનુપિયા આ ઉદાર સ્વાનનું મને શું કલ્યાણ, ફળ વૃત્તિ થશે?
• વિવેચન-૧૧,૧૨ -
ધારણી નામે રાણી હતી. ચાવત - x • અહીં બે વખત ચાવતું શબ્દ વડે આમ જાણવું. સકમાલ હાથ-પગ, અહીન પંચેન્દ્રિયશરીરી, લક્ષણ-વ્યંજન, ગુણથી યુd, માનોન્માન પ્રમાણ સુજાત સર્વાગ સુંદરંગી, શશિ સૌમ્યાકારા, કાંતા, પ્રિયદર્શના, સુરૂપા, મુઠ્ઠીમાં ગ્રાહ્ય ત્રણ રેખા યુક્ત, જેનો મધ્યભાગ બલીષ્ઠ છે તેવી, કાર્તિકી ચંદ્રવત્ વિમલ સૌમ્ય વદનવાળી, બે કુંડલો વડે ઉલિખિત, કપોલ મધ્ય વિરચિત મૃગમદાદિ રેખાવાળી, શૃંગારના ગૃહ જેવી અથવા મંડન-આભૂષણના આટોપથી પ્રધાન આકૃતિવાળી, સુંદર વેષયુક્તા તથા ઉચિત ચેષ્ટિત, નેત્ર ચેષ્ટાવાળી, પ્રસન્નતા યુક્ત, પરસ્પર ભાષણ લiણમાં નિપુણા, સંગત લોકવ્યવહારોમાં કુશલ, ચિતપસાદજનિકા, જેને જોતાં ચા શ્રમ ન પામે તેવી, મનોજ્ઞરૂપા, પ્રતિરૂપા, શ્રેણિક રાજાને ઈટા, વલ્લભા, કાગવથી પિયા, પ્રેમવિષયવથી મનોજ્ઞા, પ્રશસ્ત નામવાળી, હૃદયમાં ધારણીય, વિશ્વાસનીય, સંમતત્વથી ઘણાં લોકો કે બીજા વડે માન્ય કે બહુમાનપાત્ર, વિપ્રિયકરણ છતાં પછી અનુમતા, આભરણ કરંડક સમાન ઉપાદેય, માટીના તેલના ભાજન વિશેષને ભાંગવાના ભયથી સારી રીતે સંગોય, વસ્ત્ર મંજુષાવતુ સુસંપરિગૃહિd, રનકરંડક સમાન સુસંરક્ષિત-x-x- શ્રેણિક રાજા સાથે વિપુલ ભોગ ભોગવતી હતી.
* * * * * વાસભવન કેવું હતું? ગૃહનું બાહ્ય આનંદક છ કાઠમય હતું. બીજાના મતે આ સ્તંભના વિશેષણ છે. લટ-મનોજ્ઞ, મૃાટ-મસૃણ, સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાનવાળા. આ સ્તંભો, ઉંચા રહેલા સ્તંભોમાં વ્યવસ્થિત સ્તંભોદ્ગતા, અતિપ્રધાન જે પુતળી, ઉવલ ચંદ્રકાંતાદિ મણી, સુવર્ણની, કર્યેતનાદિ રત્નોની જે પિકા, તથા