Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text ________________
૧/-/૧/૨૫ થી ૨૯
महइमहालइ અતિ મહાત્. આસ્વાદ કરાતો હોવાથી આસ્વાદનીય, પરિભાજ્યન્ત-બીજાને આપતા - ૪ - જેમિય-જમ્યા, ભોજન કર્યુ. ભુન્નુત્તર-ભોજન પછીનો કાળ. આગય-બેસવાના સ્થાને આવેલ - ૪ - શુદ્ધ જળ વડે આચમન કરેલ, લેપ આદિને દૂર કરવા વડે ચોખ્ખા થયેલ. તેથી જ પરમ શુચિભૂત થયેલ. - X - ગુણનિષ્પન્ન પ્રશસ્ત નામ મેઘ.
૫૫
ક્ષીરધામી-દુધ પીવડાવનારી, મંડનધાત્રી-વસ્ત્રાભૂષણ પહેરાવનારી, મજ્જનધાત્રી-સ્નાન કરાવનારી, ક્રીડનધાત્રી-ક્રીડા કરાવનારી, અંકધાત્રી-ખોળામાં બેસાડનારી, - - વાંકી જંઘા વડે કુબ્જા, અનાર્ય દેશોત્પન્ન ચિલાતી, વામણીઠીંગણી, વડભી-મોટા પેટવાળી, બર્બરી-બર્બર દેશની, એ રીતે બકુશ, ચોનક
આદિ દેશની - ૪ - નાના દેશી-અનેક પ્રકારની અનાર્ય પ્રાયઃ દેશોત્પન્ન, સ્વકીય દેશની અપેક્ષાએ વિદેશી. - ૪ -
ઈંગિત-નયન આદિ ચેષ્ટા વિશેષ, ચિંતિત-બીજાના હૃદયમાં સ્થાપિત, પ્રાર્થિતઅભિલષિત - x - સ્વ દેશમાં જે નેપથ્ય-પરિધાનાદિ રચના, તેની જેમ ગૃહિત વેપ - x - નિપુણોના મધ્યે કુશળ, તેથી જ વિનિતાભિ વડે યુક્ત તથા ચેટિકા ચક્રવાલસ્વદેશમાં સંભવિત વર્ષધરૂપ્રયોગ વડે નપુંસક કરાયેલ - ૪ - કંચુઈજ્જ-કંચુકી નામે અંતઃપુર પ્રયોજન નિવેદક કે પ્રતીહારા, મહત્તરક - અંતઃપુરના કાર્ય ચિંતક - x - એક હાથથી બીજા હાથમાં લઈ જવાતો ઈત્યાદિ, તથાવિધ આલોચિત ગીત વિશેષથી ગવાતો, ક્રીડાદિ લાલન વડે ઉપલાલ્યમાન પાઠાંતરથી નૃત્ય-ગીત-લાલનઆલિંગન-અલ્પાલિંગન-સ્તુતિ-ચુંબન આદિ કરાતો. - - નિર્વાત-નિર્વ્યાઘાત - x - પ્રચંક્રમક-ભ્રમણ, ચૂડાપનયન-મુંડન. - - મહા ઋદ્ધિ તથા સત્કારથી, લોક વડે પૂજવાથી.
અર્થથી- વ્યાખ્યાનથી, કરણથી-પ્રયોગથી, સેહાવએ - સિદ્ધ કરવું, શિક્ષયતિઅભ્યાસ કરાવે છે. નવા - બબ્બે શ્રોત્ર, નયન, નાસિકા, એક જીભ, એક ત્વચા, એક મન, બાલ્યપણે અવ્યક્ત ચેતના હતી તે યૌવનમાં વ્યક્ત ચેતનાવાળા
થયા - ૪ -
અાવશ૰ - પ્રવૃત્તિ પ્રકાર અથવા અઢાર વિધિ વડે, પ્રચાર-પ્રવૃત્તિ, જેની છે, તથા તેની, દેશીભાષા - દેશ ભેદથી વર્ણ શ્રેણીરૂપ, વિશારદ-પંડિત. ગીતરતિગંધર્વગીત અને નાટ્યમાં કુશલ. ઘોડા વડે યુદ્ધ કરે તે હયયોધી - ૪ - x - સાહસિક હોવાથી વિકાલે ચરે તે વિકાલચારી.
પ્રાસાદાવાંસક-પ્રધાનપ્રાસાદ, અબ્દુગ્ગયભૂસિય-અતિઉચ્ચ, પહસિએવિવ-શ્વેત પ્રભાના પ્રબલ પટલતાથી હસતા એવા, તથા મણિ-સુવર્ણ-રત્નોના વેરાયેલાપણાથી ચિત્રિત, વાયુ વડે ઉડતી વિજયસૂચક વૈજયંતિ નામે પતાકા, છત્રાતિ છત્ર વડે જે યુક્ત, ગગનતલને જાણે ઓળંગી જતા શિખરવત્ ઉંચા, જાલાંતરે-જાળની મધ્યે જેમાં રત્નો છે તે. પંખા મિનિત - પૃથત્ પંજર અને પ્રત્યગ્રછાયા અથવા જાલાંતર રત્નપંજથી, તેના સમુદાય વિશેષથી ઉન્મીલિત કે ઉત્નીષિત લોચનો. - x - ૪ - તિલક-પુંડ્ર, ન-કર્કેતનાદિ, અર્ધચંદ્ર-સોપાન વિશેષ કે ભીંતોમાં, ચંદનાદિમય
૫૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
વડે આલેખેલ, - x - x - અંદર-બહાર વિવિધ મણિમયમાળા વડે અલંકૃત્ મતૃણ, તપનીયની જે રુચિરા વાલુકા તેનું પ્રતર. - X +
સશ્રીક-સશોભન, રૂપ-રૂપક જેમાં છે, તે પ્રાસાદીય-ચિત્તને આહ્લાદક, દર્શનીય - જેને જોતા આંખો થાકતી નથી. અભિરૂપ મનોજ્ઞરૂપ. એક મોટું ભવન. આ ભવન અને પ્રાસાદમાં શો ભેદ છે ? ભવન, લંબાઈની અપેક્ષાએ કંઈક ન્યૂન ઉંચાઈવાળું હોય છે, પ્રાસાદ-આયામ કરતા બમણી ઉંચાઈવાળો હોય. - - અનેક શત્ સ્તંભમાં રહેલ, લીલા કરતી રહેલી પુતળી જેમાં છે તે, તથા સુકૃતા વજ્રની વેદિકા, તેના ઉપર તોરણ તથા ઉત્તમ, રચિતા કે રતિદા શાલભંજિકા વડે સંબદ્ધ, વિશિષ્ટ લષ્ટ સંસ્થિત, પ્રશસ્ત ધૈર્યના સ્તંભો જેમાં છે, તે તથા –
વિવિધમણિ-સુવર્ણ-રત્ન વડે ખચિત અને ઉજ્જ્વલ, અતિસમ, સુવિભક્ત, નિબિડ, રમણીય ભૂ ભાગ જેમાં છે તે તથા, ઈહા-મૃગ-વૃષભ૰ આદિ ચિત્રો વડે ચિત્રિત યાવત્ કરણથી સ્તંભની ઉપરવર્તી વજ્રની વેદિકા વડે પવેિષ્ટિત અને અભિરામ, વિધાધરોના જે સમશ્રેણિક યુગલ, તેને યંત્ર વડે પુરુષ પ્રતિમા દ્વય રૂપે ચલાવનાર તથા અર્ચિ :- હજારો કિરણો વડે પરિવારણીય, દીપ્યમાન, અતિશય દીપ્યમાન. - x - ત્તિશતીવ - દર્શનીયત્વના અતિશયથી શ્લિષ્યતિ, તથા વિવિધ પંચવર્ણી ઘંટી પ્રધાન પતાકા વડે પરિમંડિત અગ્ર શિખર જેના છે, તે તથા –
ધવલ મરીચિ લક્ષણ કંકટ, તેનો સમૂહ. - ૪ - સર્દેશ અર્થાત્ શરીર પ્રમાણથી અથવા મેઘકુમારની અપેક્ષાએ પરસ્પર સમાન, સમાન કાળકૃત્ અવસ્થા વિશેષ, સમાન ત્વચાવાળી, સમાન લાવણ્યાદિ રૂપ, તેમાં લાવણ્ય-મનોજ્ઞતા, રૂપ-આકૃતિ, યૌવન-યુવાની, ગુણ-પ્રિયભાષીપણું આદિ તથા પ્રસાધન-મંડન. - - વિધવવધૂમિ: જીવિત્ પતિક નારી વડે જે અપવદન, મંગલ-દહિ, અક્ષત, ગાયન વિશેષ, સુજલ્પિતઆશીર્વચનો. - x - આ જે પ્રીતિદાન આપ્યું તે આ પ્રમાણે –
આઠ કોટી રૂપુ, આઠ કોટી સુવર્ણ, બાકીનું પ્રીતિદાન ગાયા અનુસાર જાણવું, તે ગાથા અહીં ન હોવાથી, બીજા ગ્રંથથી નોંધીએ છીએ –
આઠ કોડી હિરણ્ય, આઠ કોડી સુવર્ણ, એ રીતે મુગટ, કુંડલ, આઠ-આઠ હાર-એકાવલી-મુક્તાવલી-કનકાવલી - રત્નાવલી-કટકયુગ-ગુટિત જોય-ક્ષોમયુગલવડયુગ-પયુગ-લયુગ, આઠ આઠ શ્રી-હી-કૃતિ-કીર્તિ-બુદ્ધિ-લક્ષ્મી, આઠ આઠ નંદા-ભદ્રા-તાલા-ધ્વજ-વય-નાડ-અશ્વ-હાથી-યાન-યુગ્ધ-શીબિકા-સ્પંદમાની-ગિલ્લીચિલ્લી-વિકટયાન-સ્થ-ગામ-દાસ-દાસી-કિંકર-કંચુકી-મયહર-વર્ષધર-તિવિહ-દીપ
સ્વાલ-પાત્રી-સ્થાસક-પલ્લક-કતિષય અવપક્વ, પાવીઢ-કરોટીકા-પાંક-પ્રતિશય્યા. આઠ આઠ હંસાદી વિશિષ્ટ ભેદો
—
હંસ-કીચ-ગરુડ-ઓણય-પ્રણત-દીર્ઘ-ભદ્ર-પક્ષ-મગર-પદ્મ-દિશા સૌવસ્તિક એ અગિયાર. તેલ-કોષ્ઠ સમુદ્ગક, પત્ર, ચોય, તગર, એલા, હરિતાલ, હિંગલોક, મન:શીલ, સાસવ-સમુદ્ગક.
કુબ્જા, ચિલાતી, વામણી, વડભી, બર્બરી, વસિય, યોનિક, પલ્ટવિકા, ઈસિણીયા, ધોરુઈણિયા, લાસિકી, લકુશિકી, દમિણી, સિંહલી, આરબી, પુલિંદી, પકવણી, બહણી,
Loading... Page Navigation 1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128