Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૧/-/૪ ૧૨૯ ૧૩e • વિવેચન-૩૪ : બધું સુગમ છે. વિશેષ આ - વાયુ આદિ વડે નિઃપહત, દર્ભ-અગ્રભૂત, કુશમૂલભૂત બીજા કહે છે દર્ભ-કુશ ભેદ જાતિયી છે. અત્યાહ-સ્થાઘ, અગાધ. અપૌષિક-પુરુષ પ્રમાણથી પણ વધારે. માટીના લેપના સંબંધથી ગુરુપણે. ગુરતા જ કઈ રીતે ? માટીના લેપથી જનિત ભારેપણાથી. ગુરભારિકતાથી - તુંબડાના બંને ધર્મ છતાં પણ નીચે ડૂબી જવાના કારણપણે કહેવાયેલ છે. ઉપિં-ઉપરનું, ઇવઇતાઅતિક્રમીને, નિખંસિ-આદ્રતા પ્રાપ્ત, કુચિત-કોહવાઈ ગયેલ, પરિસટિત-પતિત. • - અહીં ગાયા છે. - જેમ માટીના લેપથી લિપ્ત ગુરુ તુંબ નીચે જાય છે, તેમ આશ્રવ કૃત કર્મ ગરવથી જીવ અધોગતિમાં જાય છે. એ રીતે જેમ માટીના લેપથી વિમુક્ત તુંબડું લઘુ ભાવ પામી પાણીની ઉપર આવે છે, તેમ કર્મ વિમુક્ત જીવ લોકારે પ્રતિષ્ઠિત થાય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ * અધ્યયન-૭-“ોહિણી” - X - X - X - X - o હવે સાતમું કહે છે - પૂર્વની સાથે આ સંબંધ છે. પૂર્વના અધ્યયનમાં પ્રાણાતિપાતાદિવાળા કર્મ ગુરતા પામે અને તેથી વિપરીત લઘુતાભાવથી અનર્થ-અર્થ પ્રાપ્તિ કહી. અહીં વિરતિ અને ભંજકથી કહે છે - • સૂત્ર-૫ : ભગવન જો શ્રમણ સાવ સંપ્રાપ્ત ભગવતે છal ild Lયયનનો આ અર્થ કહો, તો સાતમા જ્ઞાતાધ્યયનનો શો અર્થ કહ્યો ? હે જંબૂ તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું. સુભૂમિભાગ ઉધાન હતું. તે રાજગૃહમાં ધન્ય સાર્થવાહ રહેતો હતો. તે આર્યો હતો. ભદ્રા પત્ની હતી. તે અહીન પંચેન્દ્રિય ચાવત સુરા હતી. તે ધન્ય સાર્થવાહના પુત્રો અને ભદ્રાના આત્મો એવા ચાર સાર્થવાહ પુત્રો હતા. તે આ - ધનપાલ, ધનદેવ, ધનગોપ, ધનરક્ષિત. ધન્ય સાવિાહના ચાર પુત્રોની ચાર ભાઈ [ભ્યની ચાર પુત્રવધૂઓ હતી. તે આ – ઉઝિકા, ભોગવતી, રક્ષિકા, રોહિણી. તે ધન્યએ અન્યદા કોઈ દિને મધ્યરાત્રિમાં આવા પ્રકારે અમ્મર્થિત ચાવતુ સંકલ્પ થયો - હું રાજગૃહમાં ઘણાં ઈશ્વર ચાવ4 આદિ અને પોતાની કુટુંબના ઘણાં કાર્યો અને કરણીયોમાં, કુટુંબમાં, મંગણામાં, ગુહામાં, રહસ્યમાં, નિશ્ચયમાં, વ્યવહારમાં પૂછવા યોગ્ય, વારંવાર પૂછવા યોગ્ય મેઢી, પ્રમાણ, આધાર, આલંબન, ચમેઢીભૂત, કાર્ય પ્રવૃત્તિ કdઈ છું. પણ જાણતો નથી કે મારા ગયાસુત થયા • મૃત્યુ-ભનનુણ-વિશીર્ણ-પતિ-વિદેશ જતાં કે વિદેશ જવા પ્રવૃત્ત થતાં આ કુટુંબનું કોણ આધાર, આલંબન કે પ્રતિબંધ રાખનાર થશે ? તેથી મારે માટે ઉચિત થશે કે કાલે ચાવતુ સૂર્ય ઉગ્યા પછી વિપુલ અશનાદિ તૈયાર કરાવી, મિત્ર-જ્ઞાતિજનાદિ તથા ચારે પુત્રવધુના કુલઘર વનિ આમંઝીને, તે મિત્ર, જ્ઞાતિ આદિ તથા ચાર પુત્રવધૂના કુલગૃહ વનિ વિપુલ અનાદિ, ધૂપ-પુણા-વા-ગંધ ચાવતુ સત્કાર, સન્માન કરીને, તે જ મિત્ર, જ્ઞાતિ આદિ અને ચાર પુત્રવધૂના કુલપૃહ નિી આગળ ચારે પુત્રવધૂની પરીક્ષા કરવાને પાંચ-પાંચ શાલિઅાત આપીને જાણીશ કે કોણ સારાણ-સંગોપનસંવર્ધન કરશે? આ પ્રમાણે વિચારીને કાલે ચાવત મિત્ર, જ્ઞાતિ, અને ચારે પુત્રવધૂના કુળગૃહ વનિ આમંગે છે, પછી વિપુલ આશનાદિ તૈયાર કરાવ્યા. ત્યારપછી નાન કરી, ભોજન મંડપમાં સુખાસને બેસી, મિઝ-જ્ઞાતિજન આદિ તથા પુત્રવધૂના કુલગૃહ વગની સાથે, તે વિપુલ આશનાદિનું ભોજન કરી, સકારસન્માન કરી, તે જ મિત્ર-જ્ઞાતિજનાદિ, પુત્રવધૂના કુલગૃહ વર્ગની સાથે, તે વિપુલ આશનાદિનું ભોજન કરી, સહકાર-સન્માન કરી, તે જ મિત્ર-જ્ઞાતિજનાદિ, અવધૂના ફુલગૃહ વની આગળ પાંચ શાલિઅક્ષત રાખ્યા. રાખીને પછી - [14/9]

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128