Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 122
________________ ૧/-/૧૬/૧૨ થી ૧૭૬ ૨૨૯ પ્રજ્ઞતિ-ગમની-સંભનીમાં ઘણી વિધાધરી વિધામાં, વિકૃતયશસ્વી હતા. રાજ અને કેશવના ઈષ્ટ, પ્રધુમ્ન-પ્રદીપ-શાંભ-અનિરુદ્ધ-નિષધ-ઉત્સુખ-સારણગજસકમાલ-ન્સમખ-દર્ભખાદિ સાડા ત્રણ કરોડ યાદવકુમારોના હૃદયના પિય, સંવિત હતા. કલહ-મૃદ્ધ-કોલાહલ પિય, ભાંડ સમાન વચન બોલવાની અભિલાષી, ઘi સમર અને સંપરામાં દર્શનરd, ચોતરફ દક્ષિા દઈને પણ કલહને શોધતા, અસમાધિકર [એવા તે નારદ] મિલોકમાં બળવાન દશર શ્રેષ્ઠ વીરપુરુષ દ્વારા વાર્તાલાપ કરીને, તે ભગવતી-જોક્કમસિ-ગગનગમન વિધા મરીને ઉડ્ડયા, આકાશને ઉલ્લંઘતા, હજારો ગામ-અકર-નગર-ખેડકબૂટ-મર્ડબ-દ્રોણમુખ-પાટણ-સંભાધથી શોભિત, ઘણાં દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતાં-કરતાં, રમ્ય હસ્તિનાપુરે આવ્યા, પાંડુરાજાના ભવનમાં, અતિવેગથી પધાર્યા. ત્યારે તે પાંડુરાજ, કચ્છલ્લ નારદને આવતા જોઈને, પાંચ પાંડવ અને કુંતીદેવી સાથે આસનેથી ઉડ્યા, કચ્છલ્લનારદ પતિ સાત-આઠ પગલાં સામે ગયા, ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, વદન-નમન કર્યું, મહાહ આસને બેસવા નિમંત્રણા કરી. ત્યારે કચ્છલ્લ નારદે પાણી છાંટી, દર્ભ બિછાવી, તેના ઉપર આસન રાખીને બેઠા, બેસીને પાંડુરાજા રાજ્ય યાવત અંત:પુરના કુશલ સમાચાર પૂર્યા. ત્યારે પાંડુરાજ, કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ્લનારદનો આદર યાવતુ પર્યાપાસના કરી. પણ દ્રૌપદી, કચ્છલ્લ નારદને અસંયત, અવિરત, આપતિed પ્રત્યાખ્યાત પાપકમાં જાણીને આદર ન કર્યો, જાણ્યા નહીં, ઉભી ન થઈ, ન સેવા કરી. [૧૫] ત્યારે કચ્છલ્લનારદને આવા પ્રકારે અભ્યાર્થિત, ચિંતિત, પાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. અહો ! દ્રૌપદીદૈવી રૂપ યાવત્ લાવણ્યથી પાંચ પાંડવોથી અનુબદ્ધ થયેલ મારો આદર ચાવતુ ઉપાસના કરતી નથી, તો માટે ઉચિત છે કે દ્રૌપદીનું વિપિય # એમ વિચારે છે, પછી પાંડુરાજાની રસ લઈને ઉuતની વિધાનું આહ્વાહન કરે છે, પછી તેની ઉત્કૃષ્ટ યાવતું વિધાધર ગતિથી લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈ પૂર્વાભિમુખ જવા પ્રવૃત્ત થયો. તે કાળે, તે સમયે ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ દિશા તરફના દક્ષિણાd ભરતોત્રમાં અપઝંડા નામે રાજધાની હતી. ત્યાં પSIનાભ રાજા હતો, તે મહાહિંમiાદિ હતો. તે કાનાભ રાજાના અંતઃપુરમાં 300 રાણીઓ હતી, તે પકાનાભને સુનાભ નામે પુત્ર, યુવરાજ હતો. તે સમયે દાનાભ રાજ અંતપુરમાં રાણીઓ સાથે ઉત્તમ સિંહાસને બેઠેલો. ત્યારે તે કચ્છલ નારદ અપરર્કા રાજધાનીમાં પSIનાભના ભવનમાં આવ્યો, પાનાભના ભવનમાં વેગથી ઉતર્યો. ત્યારે પSાનાભ રાજ કચ્છG નારદને આવતા જોઈને આસનેથી ઉભો થયો. આદર્શ આપી રાવતું આસને ૨૩૦ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ બેસવાને નિમંત્રણ આપ્યું. ત્યારપછી કચ્છલ્લનારદે પાણી છાંય, ઘાસ બિછાવી, ત્યાં આસન બિછાવ્યું. આસને બેઠો યાવ4 કુશલ સમાચાર પૂછ્યા. ત્યારે કચ્છલ્લનારદ પોતાના અંતઃપુરમાં વિસ્મીત થઈને કચ્છલ્લ નારદને પૂછ્યું - હે દેવાનુપિયા તમે ઘણાં ગામ યાવ4 ઘરોમાં જાઓ છો, તો કયાંય આવું અંત:પુર પૂર્વે જયેલ છે, જેનું મારું છે ? ત્યારે કચ્છલ્લ નારદ, પાનાભ રાજાએ આમ કહેતા થોડું હસ્યો અને કહ્યું – તું કુવાના દેડકા જેવો છો. • • હે દેવાનુપિયા તે કુવાનો દેડકો કોણ ? “મલ્લિ’ જ્ઞાત માફક જાણવું, દેવાનુપિયા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી રાણીની આત્મા, પાંડુની યુવ, પાંડવોની પત્ની દ્રૌપદીદેવી રૂપથી યાવતું ઉત્કૃષ્ટ શરીરી દ્રૌપદી દેવીના છેદાયેલા પગના અંગુઠાની સોમી કળાની પણ બરાબરી આ અંત:પુર ન કરી શકે. આમ કહી પનાભને પૂછીને ચાવતુ નારદ પાછો ગયો. ત્યારે તે પદ્મનાભ રાશ, કચ્છલ્લ નારદ પાસે આ વાત સાંભળી દ્રૌપદીદેવીના રૂપાદિમાં મૂર્શિત થઈ દ્રૌપદીમાં આસક્ત થઈ, પૌષધશાળામાં ગયો, જઈને પૂર્વ સંગતિક દેવને બોલાવ્યો. કહ્યું – હે દેવાનપિય! જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં યાવન ઉત્કૃષ્ટ શરીરી છે, હું ઈચ્છું છું કે - તે દ્રૌપદી દેવીને અહીં લાવ. ત્યારે તે પૂર્વસંગતિક દેવે પSIનાભને કહ્યું – દેવાનુપિય! એવું થયું નથી . થતું નથી . થશે પણ નહીં કે - દ્રૌપદી દેવી, પાંચ પાંડવોને છોડીને બીજા પુરુષ સાથે અંતપુરમાં ચાવત વિચરે, તો પણ તારા પિય અર્થને માટે દ્રૌપદી દેવીને અહીં જલ્દી લાવું છું, એમ કહી પાનાભને કહીને ઉત્કૃષ્ટ ગતિથી, લવણસમુદ્ર થઈ હસ્તિનાપુર જવાને નીકળ્યો. તે કાળે, તે સમયે હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી સાથે અગાસીમાં ઉપર સુખે સુતા હતા. ત્યારે તે પૂર્વસંગતિક દેવ યુધિષ્ઠિર સા અને દ્રૌપદી રાણી હતા ત્યાં આવીને, અવસ્થાપિની નિદ્રા આપીને દ્રૌપદીને લઈને ઉત્કૃષ્ટ ગતિએ અપરકંકામાં પાનાભના ભવનમાં ગયો, તેની અશોકવાટિકામાં દ્રૌપદીરાણીને રાખી, અવસ્થાપિની નિદ્રા પાછી ખેંચીને પડાનાભ પાસે આવીને ક - મેં હસ્તિનાપુરથી દ્રૌપદીને જલ્દી અહીં લાવીને, તારી અશોકવાટિકામાં રાખી છે. હવે તે જાણ, એમ કહી જે દિશામાંથી આવેલ, તે દિશામાં પાછો ગયો. ત્યારે તે દ્રૌપદી, ત્યારપછી મુદ્દત્તારમાં જમીને તે ભવનની અશોકવાટિકાને ન જાણી શકી. તે કહેવા લીગ - આ મારું શયનભવન નથી, આ મારી અશોકવાટિકા નથી. ન જાણે હું કોઈ દેવ, દાનવ, કપુર, કિંનર, મહોર, ગંધર્વ કે અન્ય રાજા વડે અશોક વાટિકામાં સંહરાયેલ છું,

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128