Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 124
________________ ૨૩ ૨૩૪ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ૧/-/૧૬/૧૦૨ થી ૧૭૬ ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લને કહ્યું – દેવાનુપિય! આ તમારું જ પૂર્વ કર્મ લાગે છે. ત્યારે કૃષ્ણ વાસુદેવને આમ કહેતા સાંભલી કચ્છલનાર ઉત્પતની વિધાનું સ્મરણ કરીને - x • પાછા ગયા. ત્યારે કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવીને કહ્યું – તું જ. હસ્તિનાપુર પાંડુરાજાને આ વૃત્તાંત કહે - હે દેવાનુપિય! ધાતકીખંડદ્વીપમાં પૂર્વ દિશામાં અપડંકા રાજધાનીમાં પSIનાભના ભવનમાં દ્રૌપદીદેવીની પ્રવૃત્તિ જાણી છે, તો પાંચ પાંડવો, ચતુરંગી સેનાથી પરીવરીને, પૂર્વીય વૈતાલિકના કિનારે મારી પ્રતીક્ષા કરો. તેઓ પણ ચાવત તેમ રહ્યા. ત્યારપછી કૃષ્ણવાસુદેવે કૌટુંબિકોને કહ્યું કે - ' હે દેવાનપિયો ! સહિક ભેરી વગાડો. તેઓએ વાડી. ત્યારે તે wwહિક ભેરીનો શબ્દ સાંભળીને સમુદ્રવિજયાદિ દશ દશtiર યાવતું ૫૬,ooo ભલવકો સાહબદ્ધ યાવતુ આયુધ-પહરણ લઈને, કોઈ ઘોડા ઉપર, કોઈ હાથી ઉપર યાવતું સુભટોથી પરીવરીને સુધમસિભામાં કૃણવાસુદેવ પાસે આવી, હાથી જેડી યાવત વધાવ્યા. ત્યારપછી વાસુદેવ, કોરટપુષ સુકત છત્ર ધારણ કરી, ચામરસહ, હાથી-ઘોડા ઘણાં સુભટાદિથી પરીવરીને હારવતી નગરીની વચ્ચોવરયથી નીકળે છે, પઈ વૈતાલિક પાસે આવ્યા. આવીને પાંચ પાંડવોની સાથે, એકત્ર થઈને, છાવણી નાંખે છે, પછી પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેશીને સુતિ દેવને મનમાં ધારણ કરીને રહ્યા. ત્યારપછી કૃષ્ણવાસુદેવે અમભકતમાં પરિણમમાણ થતાં સુસ્થિત દેવ આવ્યો. બોલ્યો કે – મારે શું કરવું જોઈએ તે કહો. ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિતને કહ્યું - હે દેવાનુપિય ! દ્રૌપદીદેવી ચાવતું પકાનાભના ભવનમાં સંહરાવી છે, તો તમે પાંચ પાંડવો સાથે, મને છીને એમ છએના રથોને લવણસમુદ્રમાં માર્ગ આપો, જેથી હું અપરકંકા રાજધાનીમાં દ્રૌપદીને પાછી લાવવા જઉં. ત્યારે સુસ્થિત દેd, કૃષ્ણ વાસુદેવે કહ્યું - દેવાનુપિય! જેમ પાનાભે પૂર્વ સંમતિક દેવ પાસે દ્રૌપદીને યાવતું સંહરાવી, તેમ દ્રૌપદીદેવીને ધાતકીખંડ હીપના, ભરતથી યાવતું હસ્તિનાપુર સં€ અથવા પાનાભ રાજાને નગબલ-વાહન સાથે લવણસમુદ્રમાં પટકુ ત્યારે કૃષણવાસુદેવે સુસ્થિતદેવને કહ્યું – દેવાનુપિય! તું તેને સંહરતો નહીં તે અમને છને માટે રથ માર્ગ તૈયાર કર હું જાતે દ્રૌપદીને પાછી લાવવા જઈશ. ત્યારે સુસ્થિતદેવે કૃષ્ણને કહ્યું - ભવે, તેમ થાઓ. પાંચ પાંડવ સહ છ માટે રથ માર્ગ બનાવ્યો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ચાતુરંગિણી સેનાને વિદાય કરી. પાંચ પાંડવ અને પોતે છા, છ એ રથ સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચેથી નીકળયા, નીકળીને અપરકંકા રાજધાનીમાં ત્યાંના અગ્રોધાનમાં આવ્યા, રથ ઉભો રાખ્યો, શાક સારથીને બોલાવ્યો. કહ્યું – દેવાનુપિય! તું જ, અમરકંકા રાજધાનીમાં જઈને, પSIનાભ રાજાની પાદપીઠને તારા ડાબા પગથી હોર મારી, ભાલાની અણીથી આ પત્ર આપજે. કપાળમાં ત્રણ સળ ચઢાવી, ભ્રકુટી ચઢાવી, ક્રોધિત થઈ, રટ-કૂદ્ધ-કુપિતસ્રાંડિક્ય થઈને આમ કહેજે હે, ભો ! પનાભાં અપાર્થિતના પાર્થિતા દુરંત પ્રાંત લક્ષણ ! તીનપુરા ચૌદશીયા! શ્રી-હી-ધી રહિત! તું આજ નહીં રહે, કેમકે તું જાણતો નથી કે કૃણ વાસુદેવની ભગિની દ્રૌપદીદૈવીને અહીં જલ્દી પાછી લાવવા આવેલા છે. તો તું જલ્દી દ્રૌપદીદેવી, કૃષ્ણ વાસુદેવને પાછી આપી દે અથવા યુદ્ધને માટે તૈયાર થા. કૃષ્ણ વાસુદેવ, પાંચ પાંડવો સાથે દ્રૌપદીને પાછી લેવા આવી ગયા છે. ત્યારે દારુક સારથી, કૃષ્ણવાસુદેવને આમ કહેતા સાંભળીને હષ્ટ-તુષ્ટ થઈને યાવતુ આજ્ઞા સ્વીકારી. પછી અમરકંકા રાજધાનીમાં પ્રવેશ્યો, પઠાનાભ પાસે આવ્યો, બે હાથ જોડી યાવતુ વધાવીને કહ્યું - હે સ્વામી આ મારી વિનય પતિપત્તિ છે. મારા સ્વામીએ બીજી આજ્ઞા કહી છે. એમ કહી, ક્રોધિત થઈ, ડાબા પગે પાપીઠને ઠોકર મારી, પછી ભાલાની અણીથી ex આપ્યો. યાવતું દ્રૌપદીને પાછી લેવા આવી પહોંચ્યા છે. ત્યારે દરેક સારથીને આમ કહેતો સાંભળી પSIનાભે ક્રોધિત થઈ, કપાળે કણ સણ ચડાવી, ભૃકુટી ખેંચીને કહ્યું - હું કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી પાછી નહીં આપું, હું રવાં જ યુદ્ધ માટે સજ્જ થઈને નીકળું છું એમ કહી ઘરકને કહ્યું - રાજનીતિમાં દૂત અવધ્ય છે. એમ કહી સત્કાર સન્માન ન કરીને પાછલા દ્વારેથી કાઢી મૂક્યો. ત્યારે દારુક સારથી, પSાનાભ વડે અસતકારિતા થતાં ચાવત બહાર કઢાતા, કૃણ વાસુદેવ પાસે આવી, હાથ જોડી યાવત્ કહ્યું – હે સ્વામી! યાવતું મને કાઢી મૂક્યો. ત્યારે તે પાનાભે, સેનાપતિને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયા જલ્દીથી અભિષેકય હરિનને તૈયાર કરો. ત્યારપછી કુશલ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન મતિ કલાના વિકલ્પોથી યાવત હાથી લાવ્યા. પછી પડાનાભ સદ્ધ થઈ, હાથી પર બેસી, ઘોડ-હાથી સાથે ચાવ4 કૃષ્ણ વાસુદેવ પાસે જવા નીકળ્યો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પSાનાભ રાજાને આવતો જોઈને, પાંચ પાંડવોને કહ્યું - હે બાળકો ! તમે પSIનાભ સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે પાંચે પાંડવોએ કૃષ્ણને કહ્યું - હે સ્વામી ! સામે લડશું, આપ યુદ્ધ જુઓ. ત્યારે પાંચે પાંડવો સાદ્ધ ચાવ4 શો. યુક્ત થઈ સ્થમાં બેઠા બેસીને પડાનાભ રાજ પાસે આવીને કહ્યું – “આજ અમે નહીં કે પાનાભ નહીં,” એમ હી યુદ્ધમાં લાગી ગયા. ત્યારપછી પદ્મનાભ રાજાએ, તે પાંચ પાંડવોને જદી જ હત-મણિત

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128