Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ ૧પ ૧/-/p/૫ કરો. આ દાંતનો વિશેષ ઉપનય કહે છે - શ્રેષ્ઠી જેવા ગુણ, જ્ઞાતિજન જેવો શ્રમણસંઘ, વહુઓ જેવા ભવો, સાલિકણ જેવા વ્રત જેમ ઉઝિકા નામે શાલિ ફેંકવાથી સ્વનામ સાર્થક કરી દાસીપણે અસંખ્ય દુ:ખ પામી, ભવ્ય, જે કોઈ સંઘ સમક્ષ, ગુરુએ આપેલ મહાવતને સ્વીકારીને મહામોહચી તજી દે. તે આ જ ભવમાં લોકોને ધિક્કાર પત્ર થાય, પરલોકમાં દુ:ખાd ગઈ વિવિધ યોનિમાં ભટકે. જેમ તે યથાર્થ નામવાળી તે ભોગવતી શાલિકણ ખાઈ ગઈ, વિશેષ પ્રેષણકારિતાથી દુ:ખ જ પામ્યા. તે રીતે જે મહાવતોને આજીવિકા બનાવીને ખાય છે, મહારાદિમાં આસક્ત થઈ મોક્ષ સાધનની ઈચ્છાનો ત્યાગ કરે છે. તે અહીં યથેચ્છ પ્રાપ્ત આહારદિ લિંગ થઈને વિદ્વાનો વડે પૂજાતા નથી, પરલોકમાં પણ દુ:ખી થાય છે. - યથાર્થ નામવાળી તે ક્ષિકાએ શાલિકણનું રક્ષણ કર્યું. પરિજન માન્ય ગઈ, ભોગ સુખને પામી. તેમ જે જીવ પાંચ મહાવતોને સમ્યક સ્વીકારીને થોડો પણ પ્રમાદ વજીને નિરતિચાર પાળે છે, તે. તે આત્મહિતમાં એક તું થઈ આ લોકમાં વિદ્વાનો વડે “પ્રણત પાદ” થઈ એકાંત સુખી થાય છે, પરભવે મોક્ષ પામે છે. યથાર્થ નામવાળી સેહિણીએ શાલિને રોયા, તેની વૃદ્ધિ કરી, તેમ જે ભવ્ય વ્રતોને પામીને આમા વડે સમ્યક પાળે છે, અનેકના હિત હેતુથી બીજા ભવ્યોને તે આપે છે, તે અહીં સંઘપ્રધાન. યુગપ્રધાન સંશબ્દથી પામે છે. ગૌતમસ્વામી વત્ સ્વપર કલ્યાણકાક, તીથની વૃદ્ધિ કરનાર • x • તે કમથી સિદ્ધિને પામે છે. જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ક અધ્યયન-૮-“મલિ” 5 - x - x = x – x — o હવે આઠમાં ‘જ્ઞાત'ની વ્યાખ્યા - તેનો પૂર્વની સાથે આ સંબંધ છે - પૂર્વમાં મહાવતોની વિરાધના-અવિરાધના અનર્સ-અર્થ કહ્યા. અહીં મહાવતને અલ્પ માયાશલ્યથી દૂષિત કરનારૂં ફળ કહે છે - • સૂર-૬ થી ૮૦ : [] ભગવત ભગવતે સાતમા અધ્યયનનો જ અર્થ કહ્યો છે, તો હે ભગવન્! આઠમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે હે ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મેર પર્વતની પશ્ચિમે નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, શીતોદા મહાનદીની દક્ષિણે સુખાવહ વાર પર્વતની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે સલિલાવતી નામે વિજય હતી. તે સલિલાવતી વિજયની વીતશોકા નામે રાજધાની હતી. તે નવ યોજન પહોળી યાવત દેવલોક સમાન હતી.. તે વીતશોકા રાજધાનીના ઈશાન ખૂણામાં ‘ઈન્દ્રકુમ’ ઉઘાન હતુંતે વીતશોકા રાજધાનીમાં બલ નામે રાજ હતો, તેને પરિણી આદિ ૧ooo રાણી, અંતઃપુરમાં હતી. તે વારિણી કોઈ દિવસે સીંહનું સ્વપ્ન જોઈને લાગી ચાવતું મહાબલ નામે પણ થો. યાવતુ ભોગ સમર્ણ થયો. તે મહાબલના માતાપિતાએ એક સમાન એવી કમલજી અાદિ ષoo ઉત્તમ રાજકા સાથે એક દિવસે પાણિ ગ્રહણ કરાવ્યું, ૫૦૦ પ્રાસાદો આદિ પ૦૦નો દાયરો આપ્યો. યાવતું [ભોગ ભોગવતો વિયરે છે. ઈન્દ્રકુંભ ઉધાનમાં સ્થવિર પધાયાં, પપદા નીકળી, બલ રાજ પણ નીકળ્યો. ધમ સાંભળી, સમજી, યાવતું મહાબલકુમારને રાજ્યઉપર પ્રતિષ્ઠિત કરી રાવતું અગિયાર અંગવિદ્દ થયા. ઘણાં વર્ષો શ્રમય પયરય પાળીને ચાર પતિ માસ ભકત વડે સિદ્ધ થયા. ત્યારે તે કમલમીએ કોઈ દિવસે સીંહનું ન જોઈને યાવતું બલભદ્ર કુમાર જભ્યો, યુવરાજ થયો. તે મહાબલ રાજાને આ છ ભાલમિક હતા અચલ, ધરણ, પૂરણ, વસ, વૈશમણ, અભિચંદ્ર. તેઓ સાથે જમ્યા યાવતુ સાથે વૃદ્ધિ પામ્યા. આત્માનો વિસ્તાર કરવાનો નિર્ણય કરી, પરસ્પર આ અતિ સ્વીકાર્યો. તે કાળે, તે સમયે ઈન્દ્રકુંભ ઉધાનમાં સ્થવિર પધાય. મહાભવે ધમ સાંભળવ્યો. વિરોષ આ છ બાલમિત્રોને પૂછીને અને બલભદ્ર કુમારૂં રાજ્યમાં સ્થાપીને યાવત છ બાલ મિસ્ત્રોને પૂછે છે, ત્યારે તે છ એ મહાબલ રાજાને કહે છે - હે દેવાનુપિયા જે તમે દીક્ષા છે, તો અમારે બીજો કોણ આઘારે છે ચાવતુ દીક્ષા લઈશું. ત્યારે તે મહાબત રાજાએ તે છે એને કહ્યું - જો તમે મારી સાથે યાવત દીક્ષા લો છોતો જઈને પોત-પોતાના મોટા અને રાજયમાં સ્થાપી, સહરાપર મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-સ્નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128