Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ ૧/- IN ૧૩૧ મોટી પુwવધુ ઉકિાને બોલાવીને કહ્યું - હે પુત્રી ! તું મારા હાથમાંથી આ પાંચ શાલિઅક્ષત છે. લઈને અનુક્રમે સંરક્ષણ-સંગોપન કરતી રહે. જ્યારે હું તારી પાસે આ પાંચ શાલિઅક્ષત માંગુ ત્યારે તું મને આ પાંચ શાલિ અક્ષત પાછા આપજે. એમ કહી પુત્રવધૂના હાથમાં તે આપીને વિદાય કરી. ત્યારે તે ઉફ્રિકાએ ધન્યને ‘dહરિ’ એમ કહી, આ અર્થનો સ્વીકાર કરે છે. કરીને ધન્યના હાથમાંથી તે પાંચ શાલિ અક્ષત લઈને એકાંતમાં જાય છે, પછી આ પ્રમાણે વિચાર્યું કે - નિરા પિતાના કોઠારમાં ઘણાં પાલા શાલિના ભરેલા છે. તો જ્યારે તેઓ આ પાંચ શાલિ અક્ષત માંગશે, ત્યારે હું કોઈ પાલામાંથી બીજ દ્વિઅક્ષત લઈને આપી દઈશ, એમ વિચારી તે પાંચ શાલિઅક્ષત એકાંતમાં ફેંકીને પોતાના કામમાં લાગી ગઈ. એ પ્રમાણે ભોગવતીને પણ જાણવી. વિશેષ એ કે – તેણીએ શાલિ અક્ષતનો છોલ્યા અને છોલીને ગળી ગઈ. પોતાના કામે લાગી. એ પ્રમાણે રક્ષિકા પણ જાણવી. વિશેષ આ • લઈને આવો વિચાર કર્યો કે - પિતાજીએ મિસ્ત્ર, જ્ઞાતિ આદિ તથા ચાર પુત્રવધૂના કુલગૃહ વનિી સામે મને બોલાવીને કહ્યું કે – પુત્રી ! મારા હાથમાંથી સાવ પાછા આપજે, એમ કહીને મારા હાથમાં પાંચ શાલિઅક્ષત આપેલ છે, તો આમાં કોઈ કારણ હશે, એમ વિચારીને તેને શુદ્ધ વસ્ત્રામાં બાંધ્યા, બાંધીને રનની ડબ્બીમાં મુક્યા, મૂકીને ઓશીકા નીચે રાખ્યા. રાખીને ત્રણએ સંધ્યા તેની સાર સંભાળ કરતી વિચરે છે. ત્યારે તે ધન્ય સાર્થવાહે તે જ મિત્ર ચાવત ચોથી રોહિણી પુwવધૂને બોલાવીને યાવતું આનું કોઈ કારણ હશે, તો મારે માટે ઉચિત છે કે આ પાંચ શાલિ-અક્ષતનું સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરું એમ વિચારીને કુલગૃહ પુરણોને બોલાવીને કહ્યું - હે દેવાનપિયો ! તમે આ પાંચ શાલિઅક્ષતને લઈ જઈને પહેલી વષમાં મહાવૃષ્ટિ થાય ત્યારે એક નાની કચારીને સારી રીતે સાફ કરીને આ પાંચ દાણાને વાવશે. બે-ત્રણ વખત ઉક્ષેપ-નિક્ષેપ કરજે, ફરતી વાડ કરાવશે. કરાવીને સંરક્ષણ, સંશોધન કરી અનુક્રમે વૃદ્ધિ કરશે. ત્યારે તે કૌટુંબિકોએ રોહિણીની વાતને સ્વીકારી, તે પાંચ દાણા લીધા. પછી અનુક્રમે સંરક્ષણ, સંગોપન કરતાં વિચરે છે. ત્યારે તે કૌટુંબિકોએ પહેલી વર્ષમાં મહાવૃષ્ટિકાયમાં નાની ક્યારી સાફ કરી, કરીને તે પાંચ દાણા વાવે છે - ૪ - યાવત x • સંવર્ધિત કરતા વિચરે છે. ત્યારપછી તે શાલી અનુક્રમે સંરક્ષણનંગોપનસંવધન રdi શાલી થયા, રૂણ-કૃણાવભાસ ચાવતું પ્રાસાદીય થયા. ત્યારપછી તે શાલીમાં પાન આવ્યા, વર્તિત થયા, ગર્ભિત થયા, પ્રસૂત થયા, સુગંધી, ક્ષીરાદિક, બદ્ધફલ, પન્ન થઈ તૈયાર થઈ ગયા, શલ્યકિતમકિત-હરિતપકાંડ થઈ ચાવતું શાલિ ઉપજ્યા. ત્યારે તે કૌટુંબિકોએ શાલિ વાળા યાવત્ શલ્યકિત-ગાંકિત થયા ૧૩૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જાણીને તીક્ષ્ણ, નવપર્યવ થયા. કાતરથી કાપ્યા, કાપીને હથેળીથી મર્દન કર્યું કરીને સાફ કર્યા. તેનાથી તે ચોખા, સૂચિ, અખંડ, સ્ફોટિત અને સૂપડાથી ઝાટકીને સાફ કર્યો, તે માગધક પ્રસ્થક પ્રમાણ થયા. ત્યારે તે કૌટુંબિકોએ તે શાલીને નવા ઘડામાં ભય. ભરીને માટીનો લેપ કર્યો, લાંછિત-મુદ્રિત કર્યા. કોઠારના એક ભાગમાં રાખ્યા. રાખીને સંરક્ષણસંગોપન કરતા વિચરે છે ત્યારપછી તે કૌટુંબિકોએ બીજી વર્ષા ઋતુમાં પહેલા વષfકાળે મહાવૃષ્ટિમાં નાની ક્યારી સાફ કરી, તે શાલીને વાવ્યા, બીજી-ગીજી વખત ઉોપ-નિક્ષેપ કર્યો યાવત્ લા યાવતુ પગના તળીયાથી તેનું મન કર્યું. સાફ કર્યા. તે અતિ ઘણાં કુડલ થઈ ગયા યાવતુ એક દેશમાં સ્થાપ્યા. સંરક્ષણ-સંગોપન કરતા રહ્યા. ત્યારપછી તે કૌટુંબિકોએ ત્રીજી વષઋિતુમાં મહાવૃષ્ટિકાયમાં ઘણાં કારણ સાફ કઈ યાવતું લાગ્યા. વહન કર્યું, ખલિહાનમાં રાખ્યા, મસા યાવતું ઘણl કુંભો થયા ત્યારે તે કૌટુંબિકો શાલીને કોઠારમાં નાંખી ચાવતું વિચારે છે. ચોથી વષત્રિમાં ઘણા સેંકડો કુંભ થયા. ત્યારે તે ધન્ય, પાંચમું વર્ષ ચાલતું હતું, ત્યારે મધ્ય રાત્રિએ આવો વિચાર થયો. નિશે મેં પાંચ વર્ષ પહેલાં પાંચમાં વર્ષમાં ચારે વધુને પરિક્ષાર્થે પાંચ શાલિઅક્ષત હાથમાં આપેલ, તો મારે ઉચિત છે કે કાલે યાવત સૂર્ય ઉગ્યા પછી પાંચ શાલિ અક્ષત પાછા માંગુ યાવતુ જાણે કે કોણે કઈ રીતે તેનું સંરક્ષણસંગોપન-સંવર્ધન કર્યું છે ? યાવતું એમ વિચારીને કાલે યાવતું સૂર્ય ઉગ્યા પછી વિપુલ અનાદિ બનાવી મિ, જ્ઞાતિજન આદિ, ચારે પુwવધૂના કુલગૃહ રાવતું સન્માનીને, તે જ મિત્ર આદિ તથા ચાર પુ-વધૂની કુલગૃહ વર્ગની સન્મુખ મોટી પુત્રવધૂ ઉજિxકાને બોલાવીને આમ કહ્યું - હે પુત્રી ! આજથી પાંચમાં વર્ષ પૂર્વે - x - તારા હાથમાં પાંચ શાલિઅક્ષત આપીને કહેલ કે જ્યારે હું પાંચ શાલિઅક્ષત માંગુ, ત્યારે તું મને પાછા આવજે - x • એ અર્થ સમર્થ છે હા, છે. તો હે પુત્રી ! મને તે શાલિઅક્ષત પાછા આપ. ત્યારે ધન્ય પાસે આ વાત સાંભળીને તે ઉઝિકા કોઠારમાં ગઈ, જઈને પાલામાંથી પાંચ દાણા લઈ, ધન્યના હાથમાં તે આપ્યા. ત્યારે ધન્યએ ઉઝિકાને સોગંદ આપીને પૂછયું કે - હે યુમી ! આ એ જ લિઅક્ષત છે કે બીજા છે ? ત્યારે ઉઝિકાએ ધન્યને કહ્યું - હે તાત! આપે આજથી અતીત પાંચમાં સંવારમાં આ મિત્ર, જ્ઞાતિ આદિ ચાવત વિચરજે, એમ કહેવું. ત્યારે મેં આપની વાત સ્વીકારેલી, તે પાંચ શાલિઅક્ષત લઈને એકાંતમાં જઈને, મને એવો સંભ થયેલો કે સસુરજીના કોઠારમાં ઘણાં શાલિ છે ચાવતું મારા કામમાં લાગી ગઈ, તો પિતાજી ! આ તે પાંચ શાલિઅક્ષત તે નથી, પણ અન્ય છે. ત્યારે તે ધન્ય સાવિાહ ઉઝિકાની તે વાત સાંભળી, સમજી, ચાવતું અતિ ક્રોધિત થઈ ઉખિકાને તે મિત્ર, જ્ઞાતિ તથા ચાર યુwવધૂના કુલગૃહ વગની આગળ કુલપૃહની રાખ કે છાણ ફેંકનારી, કચરો કાઢનારી, ધોવા

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128